ચર્ચા
1) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. દરિયાઈ માછલી ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ બાદ ગુજરાત દેશમાં બીજા ક્રમે.
2. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,07,901 મેટ્રીક ટન નોંધાયુ?
3. ચીન પછી ભારત બીજા ક્રમનો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)