યોજના અને પ્રોજેક્ટ
1) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
3) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
4) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
5) હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ? ( PSI GK - 4-3/5-3/2017)
10) પ્રધાનમંત્રીની‘અંત્યોદય અન્ન યોજના”હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટંબ દીઠ......કલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
11) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
12) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ? ( GPSC Class-1 - 2016)
14) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર ‘‘સંપદા’’ (SAM PADA) યોજના કઈ બાબત અંગેની છે ? ( GPSC પેપર - 2 - 2017)
18) કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન/સહાય આપવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
19) ‘ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
20) ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી ક્યા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
24) “Performance on health outcome - A refernce guidebook ” કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
29) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત ‘સૂર્યમિત્ર’ કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ ક્યા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
30) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? ( GPSC Class-1 - 15/01/2017)
32) જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી? ( GPSC Class - 2 - 18/03/2017)
33) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ............વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. ( GPSC Class-1 - 15/01/2017)
35) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
36) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
37) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી. ( GPSC Class-1 - 2016)
38) તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
39) 2017 માં જે ‘વાયબ્રન્ટ સમીટ’’ યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
40) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? ( GPSC Class-1 - 2016)
41) ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે? ( GPSC Class-1 - 15/01/2017)
43) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
46) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
48) “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો.’’આ વાક્ય કોનું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
49) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે? ( GPSC Class - 2 - 12/2/2017)
50) રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)