યોજના અને પ્રોજેક્ટ
52) માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ? ( GPSC પેપર - 1 - 2017)
53) માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા ક્યું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? ( GPSC પ્રિલિમ - 2014)
54) રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂા.... દંડ કરી શકે. ( GPSC Class-1 - 15/01/2017)
55) હાલમાં જાહેર કરવામાં આવેલ પ્રોજેકટ શાઈન” કયા હેતુ માટે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
56) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
59) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ? ( GPSC Class-1 - 15/01/2017)
60) ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
61) ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
66) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા/વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
67) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
70) જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે? ( GPSC MAINS પેપર - 2 – 2016)
71) નીચેનામાંથી ક્યો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
72) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
73) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
74) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
77) ગુજરાત સરકારશ્રીના ‘સ્વાવલંબન અભિયાન’ અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
78) ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેંકેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર/ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
79) ..............વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
82) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
85) નીતિ આયોગ દ્વારા ‘AIM’ શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
88) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કો હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
90) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
91) રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
92) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
96) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ......... ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
97) સંપૂર્ણ ગ્રમિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો....અને રાજ્ય સરકારનો ફાળો....રાખવામાં આવ્યો છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)