યોજના અને પ્રોજેક્ટ
101) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થયની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
102) RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
104) મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
106) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘મિશન ઈન્દ્રધનુષ” યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? ( GPSC Class-1 - 2016)
110) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
111) 2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના.........ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી? ( GPSC MAINS પેપર - 2 – 2016)
112) “સૌની” યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
113) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
114) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
115) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે? ( GPSC પ્રિલિમ - 2014)
116) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડેલનું આખુ નામ શું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
117) પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
118) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
122) રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી.તેનું પુરુ નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
123) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘‘સૌની'યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
124) ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘મેટ્રો રેલ’નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
125) પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
127) ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
129) ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
130) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
131) આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
132) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા ગ્રામ મિત્ર’ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
133) ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન-દસ્તાવેજો (Land Record)ની સહેલાઈથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવનું લક્ષ્યાંક રાખે છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
134) ભારત સરકારના નીચેના પૈકી ક્યા ખાતાએ ‘રૂરલ આઈ.સી.ટી. પ્રોજેક્ટ' મૂક્યો છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
135) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
139) સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજય સરકારે ‘‘સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ’’ શરૂ કરેલ છે? ( GPSC Class – 2 - 29/1/2017)
140) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
142) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય. ( GPSC પેપર - 2 - 2017)
143) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામ ને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
146) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
147) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
149) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)