યોજના અને પ્રોજેક્ટ
152) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ? ( GPSC પેપર - 2 - 2017)
153) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
156) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? ( GPSC પ્રિલિમ - 2014)
157) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
158) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે? ( GPSC Class – 2 - 29/1/2017)
159) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
160) આંગણવાડીમાં પુરકપોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
163) અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
164) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
168) કેન્દ્ર સરકારની ‘આત્મા યોજના’’ કઈ બાબત અંગેની યોજના છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
169) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
170) મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS - ‘સંકલિત બાળ વિકાસ યોજના’ એટલે....... ( GPSC પ્રિલિમ - 2014)
173) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............ ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
175) “PURA’યોજના/વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
176) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
180) સમુદાયમાં પાંડુરોગ (એનીમીયા) ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
181) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘કૃષિ અને સહકાર વિભાગ’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
183) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
184) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
187) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
188) ‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
189) નીચેના પૈકી કયા રોગનો “ઈન્દ્રધનુષ’ મિશન હેઠળ સમાવેશ થતો નથી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
190) સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે? ( GPSC Class-1 - 15/01/2017)
191) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને ક્યા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
192) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે. ( GPSC Class-1 - 15/01/2017)
194) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
195) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? ( GPSC Class-1 - 15/01/2017)
196) ‘નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
197) નેશનલ ફુડ સીક્યોરીટી એકટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
198) ભારતનો પ્રથમ મહત્વાકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેકટ કઈ રાજયસરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
199) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
200) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Comments (0)