યોજના અને પ્રોજેક્ટ
201) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનૂકુળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
203) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
204) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ૐ ચૂકવવાના હોય છે. ( GPSC Class-1 - 15/01/2017)
207) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યકિતઓને લાભ મળે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
210) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? ( GPSC Class-1 - 15/01/2017)
211) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
212) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
215) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Comments (0)