ગુજરાતી સાહિત્ય
402) ડોલન શૈલીના કવિ કેહવામા આવે છે ? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2017)
403) સંસ્કાર દિપીકા - શિક્ષણ પત્રિકાનુ પ્રદર્શન કઈ સંસ્થા કરે છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2019)
404) ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સહિત્યકારને એનાયત કરવામા આવ્યો હતો ? (બિન સચિવાલય ક્લાર્ક - 2017)
406) નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
408) ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા “કરણઘેલો” લખનાર કોણ હતા? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
409) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
413) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
414) ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતી નુ બિરુદ આપ્યુ છે તે.......... (સિનિયર ક્લાર્ક - 2018)
416) ગુજરાતી સાહિત્યમા આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? (નાયબ ચિટનીસ - 2017)
418) સાહિત્યકાર ગૌરીશંકર જોષી નુ તખલ્લુસ કયુ છે ? (ગુજરાત હાઈકોર્ટ જુનિયર ક્લાર્ક - 2014)
420) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? (બિન સચિવાલય ક્લાર્ક - 2014)
423) જય જય ગરવી ગુજરાત, દીપે અરુણનુ પ્રભાતના રચયિતાનુ નામ શુ છે ? (સબ રજિસ્ટ્રાર - 2013)
425) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કર્યું માસિક બહાર પાડવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
426) ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મથળ જણાવો. ( GSSSB સર્વેયર - 2016-17)
427) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં અગત્યનો ફાળો કોનો રહેલ છે ? ( GPSC Class – 2 - 11/12/2016)
431) થોડા આંસુ થોડા ફુલ કોની આત્મકથા છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2014)
432) ઝવેરચંદ મેઘાણી નો જન્મ કયા ગામે થયો હતો ? (સચિવાલય ક્લાર્ક - 2019)
433) તિલક કરતા ત્રેપન થયા, જપમાળાના નાંકા ગયા આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2012)
435) કસુમ્બીનો રંગ નો અર્થ જણાવો (તલાટી - સાબરકાંઠા - 2015 )
436) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
441) ‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)