ગુજરાતી સાહિત્ય

201) જળકમળ છાંડી જાને બાળા ................ આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) કૃષ્ણને

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) તાજેતરમા ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનુ નામ જણાવો (મહેસુલ તલાટી - 2021)

Answer Is: (B) અમ્રુતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) ‘ડાંડિયો’ મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (D) નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ ક્યો ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (B) ઝરમર

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) અડધી સદીની વાચનયાત્રા' ના સમ્પાદક કોણ છે ? (નાયબ ચિટનીસ - 2020)

Answer Is: (D) મહેંદ્ર મેઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) કીર્તીદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાથી લેવામા આવ્યો છે ? (મહેસુલ તલાટી - 2016)

Answer Is: (B) પ્રુથિવીલ્લભ

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) ‘અંગત’ કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) રાવજી પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) વૈષ્ણવજન તો તેને રે કહીએ' - આ પંક્તિ કોની છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2023)

Answer Is: (A) નરસિંહ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (C) શિનોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) ઓખાહરણના સર્જકનુ નામ શુ છે ? (PSI - 2018)

Answer Is: (D) પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) ‘વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

Answer Is: (B) કેશવરામ કાશીરામ શાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (A) નિરંજન ભગત

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ‘માનવ અર્થશાસ્ત્ર’ના લેખક કોણ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) નરહર પરિખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) શેખાખમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (D) હવાની હવેલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) ‘અહલ્યા થી એલિઝાબેથ’ કૃતિ કોની છે ? ( GPSC Class - 2 - 04/03/2017)

Answer Is: (B) સરોજ પાઠક

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (D) મધુસૂદન ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) અલપઝલપ' ના લેખક કોણ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2014)

Answer Is: (C) પન્નલાલ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) પુર્ણસત્ય એ ગુજરાતી સાહિત્યમા કેવી રીતે ઓળખાય છે ? (PSI - 2022)

Answer Is: (A) આત્મકક્ષા

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (A) વ્રજ-ગુજરાતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી? ( GPSC Class - 2 - 05/02/2017)

Answer Is: (C) કૃષ્ણ-વૃષ્ટિ - નરસિંહ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) લાભશંકર ઠાકરનું ઉપનામ શુ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2020)

Answer Is: (B) પુનવર્સુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે - આ ઉક્તિ કોની છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) નરસિંહ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે. ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) કુંદનિકા કાપડીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? (રેવન્યૂ તલાટી - 28/02/2016)

Answer Is: (D) ઉમાશંકર જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) નરસિંહ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યાર કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (C) વિનોદ ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) દર મહિને

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) ક્યા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

1. શરીસ વીજલીવાળા 2. મનોજ પરમાર 3. હિમાંશી શેલત 4. મનોજ ખંડેરીયા

Answer Is: (B) 1 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંકિત ક્યા કવિની છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (A) બ.ક.ઠાકોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) ક્યા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (C) અમૃતલાલ વેગડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) 1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (C) નિશીથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) સાહિત્યની રચના અને તેનો પ્રકાર જોડકા સ્વરુપે દર્શવેલ છે, તેમા કયો વિકલ્પ સાચૂ નથી ? (મહેસુલ તલાટી - 2014)

Answer Is: (B) ભણકારા - ખંડ કાવ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) ગુજરાત વર્નાક્યુલર સોસાયટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) નીચેના પૈકી કોણે ’ડાંડીયો’’ પખવાડિકનો આરંભ કર્યો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (D) નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) નીચેનામાથી કોણ જાણીતા નિબંધકાર છે ? (નાયબ ચિટનીસ - 2021)

Answer Is: (C) કાકાસાહેબ કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) એક તુટેલા દિવસ નવલકથા ના લેખક કોણ ? (નાયબ ચિટનીસ - 2017)

Answer Is: (C) નસીર ઈસ્માઈલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) દૈનિક વર્તમાનપત્રમા પ્રસિદ્ધિ થતી સ્પેક્ટ્રોમીટર કોલમના લેખન કોણ છે ? (તલાટી - સાબરકાંઠા - 2023)

Answer Is: (D) જય વસાવડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) વૈશમપાયન’’ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) કરશનદાસ માણેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના'- આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) મણિલાલ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) હિરહર ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનુ નામ શુ છે ? (સચિવાલય ક્લાર્ક - 2015 )

Answer Is: (B) કવિ નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (C) પ્રભાતિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) ત્રિભુવનદાસ લુહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) ગુજરાતીની પ્રથમ નવલકથા ક્યા સર્જક પાસેથી પાપ્ત થાય છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (C) નર્મદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) ભૂત નિબંધના લેખક કોણ છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) દલપતરામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ‘સુંદરમ્’ કોનું ઉપનામ છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) ત્રિભુવનદાસ લુહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) ગ્રામલક્ષ્મી ના લેખક કોણ ? (તલાટી - ગાંધીનગર - 2020)

Answer Is: (B) ર.વ.દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) ‘ચાબખા’ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે? ( GPSC Class - 1 - 28/01/2017)

Answer Is: (A) ભોજા ભગત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up