ગુજરાતી સાહિત્ય

251) ઉમરમા નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતા અભિવાદન શુ થાય ? (તલાટી - કમ - મંત્રી - 2020)

Answer Is: (D) શુભાશિષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) નીચેના પૈકી કઈ નવલકથા શ્રી ક.મા. મુનશી દ્વારા લખવામાં આવેલી નથી ? ( GPSC Class - 2 - 5/3/2017)

Answer Is: (D) માણસનાં મન

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (A) કાકાસાહેબ કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) ‘ધૂમકેતુ’નું મૂળ નામ શું છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (D) ગૌરીશંકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (B) સ્નેહરશ્મિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) ‘‘ઈદમ્ સર્વમ્’ કોનો નિબંધસંગ્રહ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (A) સુરેશ જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (B) અલીખાન બલોચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (D) ઝવેરચંદ મેઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) કેવડિયાનો કાંટો અમ્ને વનવગડામા વાગ્યોરે - ના કવિ કોણ છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2025)

Answer Is: (D) રાજેંદ્ર શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) આધુનિ સર્જક કોણ નથી ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) દલપતરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) શુન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનુ છે ? (TET - II - 2016)

Answer Is: (B) બ્લોચ અલીખાન ઉસ્માનખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) શ્રી નટવરલાલ કુબેરભાઇ પંડ્યાનું તખ્લ્લુસ કયુ છે ? (મહેસુલ તલાટી - 2014)

Answer Is: (B) ઉશનસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (C) કરણઘેલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) નીચેનામાથી કયા સાહિત્યકારનુ જન્મસ્થળ પાલનપુર છે ? (નાયબ ચિટનીસ - 2019)

Answer Is: (C) ચ્નદ્રકાંત બક્ષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) શ્રી જયોતિંદ્ર હ. દવેનુ ઉપનામ કયુ છે ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2018)

Answer Is: (D) અવળવાણિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) ‘પીળું ગુલાબ અને હું’ના નાટ્યકાર કોણ છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) લાભશંકર ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) નીચેનામાંથી કયો ઍવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)

Answer Is: (B) રણજીટ્રોફી

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા વસે સદાકાળ ગુજરાત એક કોણે કહ્યુ હતુ ? (ગ્રામ પંચાયત સેક્રેટરી ( ખેડા) વર્ગ - 3 - 2015)

Answer Is: (A) કવિ કબરદાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (A) મોહનભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) ‘‘ઉચ્ચ શિક્ષણ’’ : ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (D) ડો.ગુણવંત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) ‘માય ડિયર જયુ’ ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (C) જયંતીલાલ ગોહેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) ‘રસ્તો કરી જવાના’- ગઝલના રચયિતા કોણ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) અમૃત ઘાયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) ગુજરાતી સાહિત્યમા ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે જાણીતુ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2013)

Answer Is: (D) ન્હાનાલાલ કવિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) ઓખારણ કૃત્તિનાં સર્જક કોણ છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2024)

Answer Is: (B) પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર) - 2028)

Answer Is: (C) ગુજરાત સાહિત્ય સભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) ‘સ્મરણયાત્રા’ એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (D) કાકાસાહેબ કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

279) કાકાસાહેબ કાલેલકરને શુ બિરુદ આપવામા આવ્યુ હતુ ? (સચિવાલય ક્લાર્ક - 2018)

Answer Is: (B) સવાઈ ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે. ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) નિબં

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ...........નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) સત્યપ્રકાશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

282) ગાંધીજીએ “સવાઈ ગુજરાતી’નું બિરુદ કોને આપ્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (C) કાકા કાલેલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

283) ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? (નાયબ મામલતદાર - 2016)

Answer Is: (D) શ્રિમતી ઈંનદુમતીબહેન શેઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? ( GPSC Class - 1 - 28/01/2017)

Answer Is: (D) બંધન અને મુકિત-મનુભાઈ પંચોળી

Explanation:

No answer description available for this question. Let us discuss.

285) જય સોમનાથ નવલકથા કોને લખી છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) ક.મા. મુનશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

286) નીચેનામાથી કઈ જોડ સાચી નથી ? (તલાટી - સાબરકાંઠા - 2021)

Answer Is: (D) ભજન - તુલસીદાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

287) ‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે ? (GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) ઝીણાભાઈ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમા રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામા આવેલી ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (C) ભગ્નન પાદુકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

289) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (D) અનિલ જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) ‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) હેમચંદ્રાચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) નીચેનામાથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2017)

Answer Is: (A) સરોજ બેન પાઠક

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) “કવિ શિરોમણી’’ નું નામ કોને મળ્યું ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)

Answer Is: (B) પ્રેમાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) ઝવેરચંદ મેઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ( GSSSB સર્વેયર - 2016-17)

Answer Is: (D) નિશીથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) સોનેટ કાવ્ય પ્રકારમા કેટલી પક્તિઓ હોય છે ? (તલાટી - સાબરકાંઠા - 2017)

Answer Is: (B) ચૌદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) ભારતીય વિદ્યાભવન દ્વારા ક્યું સામયિ બહાર પાડવામાં આવે છે? ( PSI/ASI ગુજરાતી - 2/5/2015)

Answer Is: (D) નવનીત સમર્પ

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) પુર્વાલાપ ના રચયિતા ? (તલાટી - કમ - મંત્રી - 2015)

Answer Is: (C) મણિશંકર રત્ન્જી ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) ટોલ્સટોયની વોર એન્ડ પીસ' (War and Peace)નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) જયંતી દલાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

299) અતિજ્ઞાન ના રચયિતા કવિ કાંન્ત છે, આ અતિજ્ઞાન શુ છે ? (તલાટી - કમ - મંત્રી - 2017)

Answer Is: (C) ખંડ્કાવ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) ‘સિદ્ધહેમશાબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) વ્યાકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up