સામાન્ય વિજ્ઞાન
6) વિદ્યુત વિભાજન માટે વપરાતુ સાધન કયુ છે ? (TET (6 થી 8 ) - 2016)
13) એલ્યુમિનિયમ શેમાથી બને છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2021)
14) મહારાષ્ટ્ર ના જૈતાપુર મા શેનો વિરોધ થઈ રહિયો છે ? (P.S.I. નશાબંધી - 2015)
17) રાષ્ટ્રિય રસીકરણ દિવસ મુખ્યતવે શિયાળામા યોજવાનુ કારણ કયુ હોય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2015)
21) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનુ ઉડ્ડયન કયાં સ્પેસ સેન્ટર પરથી કરે છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2020)
26) નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Comments (0)