કલા, સંસ્કૃતિ  અને વારસો

301) ગુજરાતમાં ગોળ ક્યાં ગામનો વખણાય છે?

Answer Is: (D) ગણદેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

302) મોઢેરાંનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (A) મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) તેલિયુ, દુધીયુ અને છાસીયુ તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (C) પાવાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

304) જામનગર સિવાય બાંધણી બનાવવા માટે પ્રખ્યાત બીજા શહેરો ક્યા છે ?

Answer Is: (C) ભૂજ, જેતપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

305) ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે ?

Answer Is: (C) નાગાર્જુનને

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) જમીન-જાગીર કે સ્થાવર, ઘરબાર, જંગમ મિલકતોને કેવો વારસો કહેવાય ?

Answer Is: (A) ભૌતિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) ગુજરાતમાં ક્યું શહેર ઝરી ઉદ્યોગ માટે જાણીતું છે ?

Answer Is: (B) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

308) ધરતીનાં ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા?

Answer Is: (A) ખોડીદાસ પરમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

309) ગુજરાતમા બુધ્ધનો સ્તૂપ ક્યા આવેલો છે?

Answer Is: (C) દેવની મોરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

310) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (B) ઉસ્તાદ મૌલા બક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) ભરતમુનિ નીચે આપેલ ક્યા નાટકના કર્તા હતા ?

Answer Is: (C) દેવાસુર સંગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે ?

Answer Is: (C) આર્યભટ્ટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

313) ‘બૃહદસંહિતા’ નામનો પ્રખ્યાત ગ્રંથ કોણે લખ્યો હતો ?

Answer Is: (D) વરાહમિહિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

314) ક્રિભકોનું રાસાયણીક ખાતરનું કારખાનું ક્યાં આવેલુ છે?

Answer Is: (B) હજીરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) નીચેનામાંથી કયું જોડકુ બંધ બેસતું નથી? ( GPSC Class - 1 - 28/01/2017)

Answer Is: (A) લક્ષ્મીવિલાસ પેલેસ - ભૂજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) ધોળાવીરા ક્યા આવેલું છે ?

Answer Is: (C) ખદીર બેટ (કચ્છ, ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) ખજૂરાહોના મંદિરો ક્યા રાજ્યમાં આવેલ છે ?

Answer Is: (D) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) રુદ્ર મહાલય ક્યાં આવેલો છે ?

Answer Is: (A) સિદ્ધપુરમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

320) ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ ક્યું હતું ?

Answer Is: (A) સારનાથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) અલ્પાઈન, ડિનારિક, આર્મેનોઈડ પ્રજા ક્યાંથી આવી હતી ?

Answer Is: (D) મધ્ય એશિયામાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

323) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) લા કોરબુઝિયેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) ભારતનાં માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું ક્યુ શહેર જાણીતુ છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

325) ઉપરકોટની ગુફાઓ જે બે માળની છે તે ......... માં આવેલ છે ?

Answer Is: (D) જૂનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) વૃક્ષ આયુર્વેદના કર્તા જણાવો.

Answer Is: (A) મહામુનિ પારાશર

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) હાથી (હસ્તી)ના રોગો પર લખાયેલ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ ક્યો હતો ?

Answer Is: (C) હસ્ત આયુર્વેદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

328) આયના મહેલ ક્યાં આવેલ છે?

Answer Is: (D) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) જહાંગીર સબાવાલા ક્યાં ક્ષેત્ર સાથે સંકલાયેલ છે?

Answer Is: (B) ચિત્રકળા

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) પટ્ટદકલ નગર ક્યા રાજ્યમાં આવેલું છે ?

Answer Is: (A) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? ( વિસ્તણ અધિકારી - 7/1/2017)

Answer Is: (D) મહુડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) અજરખ' છાપકામ શેના ઉપર થાય છે?

Answer Is: (A) કાપડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) હમીર સરોવર ક્યા આવેલું છે?

Answer Is: (C) ભૂજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) નીચે પૈકી ગુજરાતનું ક્યું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? ( GPSC Class – 2 - 18/03/2017)

Answer Is: (D) ભુજિયો કોઠો

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું ?

Answer Is: (B) 16 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (C) રાઠવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (D) સખી પ્રણાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ (Library Movement) નાં પ્રણેતા કોણ હતાં? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) મોતીભાઈ અમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (B) સિદ્ધપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) નૃત્યના આદિદેવ કોણ હતા ?

Answer Is: (D) શિવ નટરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

341) ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત એવું મહાબલીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું છે ?

Answer Is: (C) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (B) રવિશંકર રાવળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતુ હતુ?

Answer Is: (B) આનર્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

344) બનાસકાંઠાનાં ક્યાં વિસ્તારમાંથી સીસુ, તાંબુ જસતની ખાણો આવેલી છે?

Answer Is: (C) દાંતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

345) ખરાદી ઉદ્યોગ માટે ક્યું સ્થળ જાળીતું છે?

Answer Is: (A) સંખેડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

346) શામળાજીનો મેળો બીજા ક્યા નામે ઓળખાય છે ?

Answer Is: (A) કાળિયા ઠાકોરનો મેળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

347) કડાણા યોજના કઈ નદી ઉપર છે?

Answer Is: (A) મહી નદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’ નો પ્રારંભ ક્યાં થયો હતો? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (A) વ્યારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (A) દાહોદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) ગુજરાતમાં 'આધુનીક સુધારા ચળવળનાં પિતા' કોણ હતું?

Answer Is: (A) દુર્ગારામ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up