કલા, સંસ્કૃતિ અને વારસો
411) સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું) ભારતમાં આયાત કર્યું? ( GPSC MAINS પેપર - 1 - 2016)
412) ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક - ‘‘સ્ત્રી બોધ’’ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા ક્યા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
416) 1. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ અને ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બંધાયેલ હોય છે.
2. વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે.
સાચા વિકલ્પ પસંદ કરો.
422) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)