કલા, સંસ્કૃતિ અને વારસો
354) ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
359) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
361) ક્યા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
372) ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
373) ક્યા નૃત્ય વખતે ‘હૂંડિલા’ કે ‘હુંડલા’ પ્રકારના શૌર્યગીતો ગવાય છે? ( GPSC Class – 2 - 04/03/2017)
378) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે? ( GPSC Class - 2 - 05/02/2017)
381) હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી? ( GPSC MAINS પેપર - 1 - 2016)
396) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........... શૈલીનો છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)