કલા, સંસ્કૃતિ અને વારસો
258) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
272) ‘પરિત્રાણ’,‘અંતિમ અધ્યાય’,‘ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
278) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
Comments (0)