કલા, સંસ્કૃતિ  અને વારસો

202) વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઈ

Answer Is: (D) Bombay Natural History Society.

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) અજંતા ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

Answer Is: (D) મહારાષ્ટ્ર (ઔરંગાબાદમાં)

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) કાળો અને ખાવડો નામનાં પર્વત ક્યાં જિલ્લામાં આવેલ છે?

Answer Is: (A) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) હડપ્પન સંસ્કૃતિનાં અવશેષો ગુજરાતનાં ક્યાં સ્થળેથી મળેલ છે?

Answer Is: (C) ધોળાવીરા, કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) ઓશો નિઓ સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલુ છે?

Answer Is: (C) પાલાવાસણા, મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝીયમ) સૌથી જૂનું છે? ( GPSC Class - 2 - 12/2/2017)

Answer Is: (C) કચ્છ મ્યુઝિયમ, ભૂજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

Answer Is: (D) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) સૂરસાગર તળાવ મધ્ય ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલુ છે?

Answer Is: (B) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) ધમાલ નૃત્ય ક્યાં આદિવાસી લોકો કરે છે?

Answer Is: (C) સીદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) ખજૂરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે ?

Answer Is: (D) નાગર શૈલીમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) મોહેં-જો-દડો નગરની રચનાનું વિશિષ્ટ લક્ષણ (વિશેષતા) ક્યું હતું ?

Answer Is: (D) ભૂગર્ભ ગટર યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) કેટલા વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે ?

Answer Is: (B) આશરે 5000 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ભારતના ક્યા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે 'ભારત વર્ષ’ નામ આપવામાં આવ્યું છે ?

Answer Is: (C) મહાભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી ?

Answer Is: (D) વારાણસી (કાશી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના ક્યા પર્વતની તળેટીમાં જોવા મળે છે ?

Answer Is: (B) ગિરનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) મહાબલિપુરમના રથમંદિરોમાં સૌથી મોટું રથમંદિર કોનું છે ?

Answer Is: (A) ધર્મરાજનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) "વેશ" સાથે કોનું સંકળાયેલ છે?

Answer Is: (A) અસાઈત

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) નાલંદા વિદ્યાપીઠમાં કોણ ચૌદ ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈનતીર્થ પણ બન્યું હતું ?

Answer Is: (D) મહાવીર સ્વામીએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) એલિસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (A) અંગ્રેજ અધિકારીનાં પત્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) ભારતમાં મગફળીનાં ઉત્પાદનમાં ક્યું રાજ્ય અગ્રેસર આવે છે?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વો ડુંગર ક્યો છે?

Answer Is: (D) ચોટિલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) હમ્પી ક્યા રાજ્યમાં આવેલું છે ?

Answer Is: (A) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) બધી કલાઓમાં કઈ કલા સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે ?

Answer Is: (A) ચિત્રકલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) 7

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે ?

Answer Is: (B) સંગીત

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) ભવાઈ ભજવવા માટે નીચેનાં પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?

Answer Is: (A) ભુંગળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) નિલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે?

Answer Is: (A) અંધશાળા

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) કઈ કલા દેશ્ય-શ્રાવ્ય માધ્યમ છે ?

Answer Is: (C) નાટ્યકલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) જ્યોતિષશાસ્ત્રને ‘હોરા, તંત્ર, સંહિતા’ એમ ત્રણ ભાગમાં કો વહેંચ્યું હતું ?

Answer Is: (C) વરાહમિહિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે? ( PSI GK - 1/1/2017)

Answer Is: (D) મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) તરણેતર’ નો મેળો કયા મહિના દરમ્યાન યોજાય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (A) ભદ્રપદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) બાલારામ પર્યટન સ્થળ ક્યાં જિલ્લામાં આવેલ છે?

Answer Is: (B) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?

Answer Is: (B) 1,96,024 ચો. કી. મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું ?

Answer Is: (A) અકબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) પ્રજનનશાસ્ત્રના કર્તા કોણ હતા ?

Answer Is: (C) બંને A & B

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) ગુજરાતમા એકમાત્ર સિનેગોગ (યહુદીઓ) ક્યા આવેલુ છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) દાંતીવાડા યોજના' ગુજરાતની કઈ નદી પર છે?

Answer Is: (C) બનાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમાન સર્વોત્તમ નમૂના ક્યા યુગની કલા છે ?

Answer Is: (A) ગુપ્તયુગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) “જનતા વોચ’’ કોને દોરી હતી? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) ભૂપેન ખખ્ખર

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) સિનેગોગ' ક્યાં ધર્મનું પ્રાથના સ્થળ છે?

Answer Is: (B) યહૂદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) ગુજરાતમાં આધુનીક શિક્ષણનાં પ્રણેતા 'પિતા' કોણ વિખ્યાત છે?

Answer Is: (B) રણછોડદાસ ગીરધરદાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) ગરબી

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) ભારતમાં શુભકાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ક્યા શબ્દનો ઉપયોગ થાય છે ?

Answer Is: (C) ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) નાગાર્જુન કોંડાનો સ્તૂપ કઈ શૈલીનો છે ?

Answer Is: (B) દ્રવિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ભવાઈના રચિયતાનું નામ જણાવો. ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (B) અસાઈત ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા?

Answer Is: (A) ત્રીભોવનદાસ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) સોમનાથ મંદીરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની કઈ શૈલીનો છે?

Answer Is: (A) નાગર શૈલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up