કલા, સંસ્કૃતિ  અને વારસો

101) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?

Answer Is: (C) સામવેદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) ચિકિત્સાસંગ્રહના કર્તા કોણ હતા ?

Answer Is: (B) ચક્રપાણિદત્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) મધુરા ભક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતનાં ક્યાં જિલ્લામા આવેલુ છે?

Answer Is: (A) મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) ગુજરાત ફિલ્મોને કરમુકિત આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો? ( GPSC Class - 2 - 05/02/2017)

Answer Is: (B) 1970

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) 1916

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) ગુજરાતનુ લિંગપ્રમાણ કેટલુ છે?

Answer Is: (C) ૯૧૯ પ્રતિ ૧૦૦૦ પુરુષો

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઈ છે ?

Answer Is: (A) બ્રાહ્મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) કુતુબમિનારનું કામ પૂર્ણ કરનાર શાસક કોણ હતો ?

Answer Is: (A) ઈલ્તુત્મિશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) દક્ષિણ ભારતના ક્યા રાજાના ઉપનામ ‘મહામલ્લ’ પરથી નગરનું નામ ‘મહાબલીપુરમ’ પાડવામાં આવ્યું છે ? (પલ્લવવંશ)

Answer Is: (C) નરસિંહવર્મન-I

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા ક્યા સ્થળે જોવા મળે છે?

Answer Is: (C) ભુમધ્ય સમુદ્રના કીટ ટાપુમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) ‘રાણકી વાવ’ ક્યાં આવેલી છે? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (A) પાટણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ?

Answer Is: (A) બડગાવ, પટના બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) કોટવાલની શી ફરજ હતી? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) ઉપરની તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે ?

Answer Is: (D) કુદરતની

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) કુતુબમિનારનું ઈ.સ.ની 12મી સદીમાં નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું ?

Answer Is: (C) કુતુબુદીન ઐબકે

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) મોઢેરાના સૂર્યમંદિરની રચના...........છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (A) પૂર્વાભિમુખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે ?

Answer Is: (B) જયશંકર સુંદરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) નીચેનામાંથી ગુજરાતનું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામા આવ્યુ છે?

Answer Is: (B) ચાંપાનેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો ક્યો છે?

Answer Is: (A) આણંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) જુના ગુજરાતી નાટકોમાં કોના નાટકો 'શીખામાળિયો' તરીકે ઓળખાતા હતા?

Answer Is: (D) ડાહ્યાભાઈ ધોળાશાહજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) મીરા દાતારનો મેળો સ્થળે રજબ માસની 16-22 તારીખે ઉજવાય છે.

Answer Is: (D) ઉનાવા-મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) ગુજતરાતની મહિ નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ ક્યું છે?

Answer Is: (C) વણાકબોરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) પ્રાચીન ભારતના મહાન ખગોળવીદ અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા ?

Answer Is: (B) વરાહમિહિર

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) ગુજરાતનાં ક્યાં સ્થાને ચોખ્ખા ઘીમાં બનેલ સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે?

Answer Is: (A) મહુડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) ગુજરાતનો અગત્યનો ‘પશુમેળો’ નીચેનામાંથી ક્યો છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) વૌઠાનો મેળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) ગુજરાતમાં ક્યાં શહેરની પાસે હેવી વોટર પ્લાન્ટ શરૂ કરવામાં આવેલ છે?

Answer Is: (C) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલમને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

Answer Is: (C) ભવની ભવાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) પીળો વર્ણ, ચપટી ચહેરો, ઉપસેલો ગાલ અને બદામ આકારની આંખ ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ હતી ?

Answer Is: (C) મોંગોલોઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ ક્યા જિલ્લામાં આવેલું છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Answer Is: (B) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) વાસ્તુશાસ્ત્ર એ ક્યા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ?

Answer Is: (C) જ્યોતિષશાસ્ત્રનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) શર્મિષ્ઠા તળાવ અને તોરણ જેવા જોવાલાયક સ્થળો ક્યાં આવેલા છે ?

Answer Is: (C) વડનગરમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) ગુજરાતના ક્યાં શહેરની 'બાધંણી' સાડી દેશભરમા પ્રસિધ્ધ છે?

Answer Is: (C) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ‘ભોજક’ માંથી ‘સુંદરી’ બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) થોડા આંસુ થોડા ફુલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) ત્રણ પ્રવેશદ્વારવાળી વાવને ક્યા પ્રકારની વાવ કહેવામાં આવે છે?

Answer Is: (A) જયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચેનામાંથી ક્યુ જોડકુ ખોટુ છે?

Answer Is: (C) દાડમ- સુરેન્દ્રનગ

Explanation:

દાડમ માટે ભાવનગર

139) સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો ક્યો છે?

Answer Is: (B) દાહોદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી?

Answer Is: (A) ઈફ્કો

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) ખજૂરાહો એ ક્યા વંશના રાજાઓનું રાજધાનીનું સ્થળ

Answer Is: (B) ચંદેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) ગુજરાતનાં ક્યાં બે જિલ્લામાં ઉસબગુલનું વધુ પ્રમાણમા ઉત્પાદન થાય છે?

Answer Is: (C) મહેસાણા અને બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાંબા-પિત્તળનાં વાસણૉ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

Answer Is: (A) વિસનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) ‘ગરબો’ શબ્દ શેના પરથી બન્યો છે ?

Answer Is: (C) ગર્ભદીપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે?

Answer Is: (B) ગુણભાખરી, સાબરકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) ગુજરાતની સ્થપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા?

Answer Is: (B) 17

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે ?

Answer Is: (B) સાતમું

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) શ્રીકૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્ય પ્રકાર જણાવો.

Answer Is: (C) કથક

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up