કલા, સંસ્કૃતિ અને વારસો
52) કુમાર' મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
55) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? ( GPSC MAINS પેપર - 1 - 2016)
58) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
93) સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે? ( GPSC પેપર - 1 - 2017)
100) ‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
Comments (0)