કલા, સંસ્કૃતિ અને વારસો
155) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? ( GPSC પેપર - 1 - 2017)
157) ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? ( GPSC MAINS પેપર - 1 - 2016)
160) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ....................... છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
173) મહૂડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
184) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
190) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
194) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ? ( GPSC Class - 1 - 09/04/2017)
197) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યા નામે ઓળખાય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
198) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે? ( GPSC પેપર - 1 - 2017)
Comments (0)