કલા, સંસ્કૃતિ અને વારસો
14) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. ( GPSC Class - 1 - 28/01/2017)
35) ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 18/03/2017)
37) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
40) વડોદરામાં ઈ.સ.1890 માં “કલાભવન” ની સ્થાપના નિન્મદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી? ( GPSC Class - 2 - 12/02/2017)
44) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
Comments (0)