પર્યાવરણ
3) પ્રોસ્ટેટ કેન્સર, બ્રેઈન ટયૂમર, ગર્ભાશયના કેન્સર નાબૂદી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રણાલી કઈ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
6) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO)ના પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV) કે જેણે તેનું ત્રીજું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું તેને કયું નામ આપવામાં આવ્યું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
8) ઈનસેટ મિટિયોરોલોજિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ યાં સ્થાપવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
10) પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદુષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
11) વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર’ (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજયમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
13) 'જૈવિક આરક્ષિત ક્ષેત્ર' કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો? (GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
19) જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃધ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
20) નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
21) જેમ તમે કુવામાં નીચે જાવ છો તેમ જેમ તમારું વજનઃ............ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
25) વિશ્વમાં લઘુગ્રહ (Asteroid Day) ક્યારે ઉજવવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
29) ન્યૂક્લીયર વિભાજન કોની અસરથી થાય છે? (Nuclear fission is caused by the impect of) (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
33) કેસલર સિન્ડ્રોમ (કેસલર સહલશણ) કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
37) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસીંગ - ધી બારા સીંઘ (Bhoorsingh the Barasingha) ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)
40) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં “પર ડ્રૉપ, મૉર ક્રોપ' ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
41) પર્યાવરણની ચર્ચા દરમિયાન ‘SMP’ શબ્દનો ઉપયોગ થાય…………………..? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
42) પ્રકાશ વર્ષ એ શાનુ માપ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
45) એક્સ રે તરંગની લંબાઈ છે................. ખાલી જગ્યા પુરો. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
46) સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 કયાં સ્થળે યોજાઈ હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Comments (0)