નવેમ્બર 2024
106) તાજેતરમાં WHOએ 'Global TB Report 2024' બહાર પાડયો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ રિપોર્ટ અનુસાર 2023માં 8.2 મિલિયન નવા ટી.બી. કેસ નોંધાયા હતા.
2. 2023માં અંદાજિત 1.25 મિલિયન ટીબી મૃત્યુ નોંધાયા હતા.
3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં અંદાજિત 27 લાખ ટીબી કેસ નોંધાયા હતા, જેમાંથી 25.1 લાખ વ્યક્તિઓનું નિદાન થયું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
123) તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડક્ટર ડ્રોન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MQ-9B ડ્રોન વિશે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે ?
1. તે સ્ટ્રાઈક મિસાઈલથી સજ્જ હાઈ-એલટીટ્યૂડ લોંગ-એન્ડન્શ્યોરેન્સ ડ્રોન છે જે દુશ્મનના ટાર્ગેટને ઉચ્ચ ચોકસાઈથી લઈ જઈ શકે છે.
2. તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ (GA-ASI) દ્વારા મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) માટે વિકસાવવામાં આવ્યું હતું.
3. તે 40,000 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરે છે.4. વર્ષ 2017માં કરેલ કરાર મૂજબ અમેરિકા ભારતને 64 MQ-9B ડ્રોન આપશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
136) “રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ” સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે 17 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
2. મગજના વિકાર વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી સંબંધિત માન્યતાઓને તોડવા માટે ભારતમાં આ દિવસ ઉજવાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
141) તાજેતરમાં “QS World University Ranking : Asia 2025” પ્રસિધ્ધ આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી વિધાનો ચકાસો.
1. તે Quacqarelli Symonds (QS) દ્વારા વાર્ષિક બહાર પાડવામાં આવે છે.
2. આ રેન્કિંગ્સમાં ટોચની પર્ફોમર તરીકે ચીનની પેકીંગ યુનિવર્સીટી છે.
3. આ રેન્કિંગમાં ભારતની IIT દિલ્હી 44 ક્રમે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
Comments (0)