ચર્ચા
1) તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી 31 mq-9b પ્રિડક્ટર ડ્રોન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ mq-9b ડ્રોન વિશે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે ?
1. તે સ્ટ્રાઈક મિસાઈલથી સજ્જ હાઈ-એલટીટ્યૂડ લોંગ-એન્ડન્શ્યોરેન્સ ડ્રોન છે જે દુશ્મનના ટાર્ગેટને ઉચ્ચ ચોકસાઈથી લઈ જઈ શકે છે.
2. તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ (GA-ASI) દ્વારા મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) માટે વિકસાવવામાં આવ્યું હતું.
3. તે 40,000 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરે છે.4. વર્ષ 2017માં કરેલ કરાર મૂજબ અમેરિકા ભારતને 64 MQ-9B ડ્રોન આપશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)