ચર્ચા
1) તાજેતરમાં “qs world university ranking : asia 2025” પ્રસિધ્ધ આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી વિધાનો ચકાસો.
1. તે Quacqarelli Symonds (QS) દ્વારા વાર્ષિક બહાર પાડવામાં આવે છે.
2. આ રેન્કિંગ્સમાં ટોચની પર્ફોમર તરીકે ચીનની પેકીંગ યુનિવર્સીટી છે.
3. આ રેન્કિંગમાં ભારતની IIT દિલ્હી 44 ક્રમે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)