ચર્ચા
1) તાજેતરમાં whoએ 'global tb report 2024' બહાર પાડયો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ રિપોર્ટ અનુસાર 2023માં 8.2 મિલિયન નવા ટી.બી. કેસ નોંધાયા હતા.
2. 2023માં અંદાજિત 1.25 મિલિયન ટીબી મૃત્યુ નોંધાયા હતા.
3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં અંદાજિત 27 લાખ ટીબી કેસ નોંધાયા હતા, જેમાંથી 25.1 લાખ વ્યક્તિઓનું નિદાન થયું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)