નવેમ્બર 2024
2) ભારતીય કોસ્ટ ગાર્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. ભારતીય કોસ્ટ ગાર્ડની ‘રુસ્તમજી સમિતિ’ની ભલામણ પર સ્થાપના કરવામાં આવી હતી.
2. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
3. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ' દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
3) તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?
18) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ કયારે થયો હતો?
32) રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
1. તે વૈધાનિક સંસ્થા છે.
2. તેની સ્થાપના 31 જાન્યુઆરી, 1992ના રોજ કરવામાં આવી હતી.
3. રાષ્ટ્રીય મહિલા આયોગમાં એક અઘ્યક્ષ, બે ઉપાધ્યક્ષ અને બાર અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
33) ભારતની સુપ્રીમ કોર્ટના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સંજીવ ખન ખન્નાને કોણે શપથ અપાવ્યા હતા ? "
38) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘નમો ડ્રોન દીદી યોજના’ શરૂ કરી,તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25 થી 2025-26 ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વ-સહાય જુથ (SHG) ને ડ્રોન પૂરા પાડવાનો છે.
2. ડ્રાનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે. મહત્તમ સબસિડી રૂ.8 લાખ રાખવામાં આવી છે.
3. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઉભી કરવાનો પ્રયાસ કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરે
44) નીચેનામાંથી “જન જાતિય ગૌરવ દિવસ' અથવા “આદિવાસી ગૌરવ દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
46) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. INS વિક્રાંતને “સ્વદેશી વિમાન વાહક–1” (IAC-1) તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. તેનું નિર્માણ કેરળના કોચીમાં ‘કોચિન શિપયાર્ડ' દ્વારા કરવામાં આવ્યું હતું.
3. INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તથા તેની ઊંચાઈ 59 મીટર છે.
4. આ જહાજ 63% સ્વદેશી રીતે અને 37% રશિયા અને જાપાનનાં સહયોગથી નિર્માણ પામ્યુ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)