ચર્ચા
1) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘નમો ડ્રોન દીદી યોજના’ શરૂ કરી,તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25 થી 2025-26 ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વ-સહાય જુથ (SHG) ને ડ્રોન પૂરા પાડવાનો છે.
2. ડ્રાનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે. મહત્તમ સબસિડી રૂ.8 લાખ રાખવામાં આવી છે.
3. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઉભી કરવાનો પ્રયાસ કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરે
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)