માર્ચ 2024

153) સુદર્શન બ્રિજ પર લગાવેલ સોલર પ્લેટ દ્વારા કેટલી વીજળી ઉત્તપન્ન કરી શકાશે ?

Answer Is: (A) ૧ મેગાવોટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) તાજેતરમાં વર્ષ 2024-25ના બજેટ મુજબ સ્ટાર્ટ-અપ્સને કરમુક્તિનો સમય વધારી ક્યા સુધીનો કરી દેવાયો છે?

Answer Is: (D) 31 માર્ચ, 2025

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) તાજેતરમાં નીચેનામંથી રશિયામાં ભારતના નવા રાજદૂત કોને બનાવવામાં આવ્યા ?

Answer Is: (A) વિનય કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) તાજેતરમાં ક્યા રાજ્યની લાંજિયા સોરા ચિત્રકલા અને ડોંગરિયા કોંધ શાલને GI ટેગ આપવામાં આવ્યો ?

Answer Is: (C) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) ભારતનો સૌથી મોટો બ્રિજ સુદર્શન બ્રિજની બંન્ને સાઈડ અઢિ મીટરનો પેડેસ્ટ્રિયન કોરીડોર પણ બનાવવામાં આવ્યો છે. તેનું નામ જણાવો.

Answer Is: (A) આસ્થાનો સેતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) નીચેનામાંથી હાલમાં બિહારનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (D) શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેનામાંથી "ઈ-વોલેટ" યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી છે?

Answer Is: (C) આઈ.આર.સી.ટી.સી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) તાજેતરમાં મહારાષ્ટ્રના CM એ વર્ષ 2023 માટે “ગણસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર” થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) સુરેશ વાડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) ગુજરાતી સાહિત્ય પરિષદનું કામું અધિવેશન ક્યાં યોજાયું ?

Answer Is: (A) ભોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં દેશના નવા લોકપાલ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) અજય માણિકરાવ ખાનવિલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) દ્વારા લોન્ચ કરવામાં આવેલ “સખી એપ' ને સંબધ નીચેનામાંથી કોની સાથે છે?

Answer Is: (A) અંતરિક્ષ યાત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) નીચેનામાંથી હાલમાં હરિયાણાનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (C) શ્રી બંડારુ દત્તાત્રય

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) 2024ના ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

Answer Is: (C) ચોથો

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) તાજેતરમાં કયા રાજયની પ્રોડક્ટ 'રૂપા તારકાસી' ને GI ટેગ આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) ઑડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) ક્યો દેશ ભારત સાથે જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝ 'સદા તનસીક'નું આયોજન કરશે ?

Answer Is: (D) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) તાજેતરમાં The Procter & Gamble Company (P&G) ઈન્ડિયા કંપનીના CEO કોણ બન્યું છે ?

Answer Is: (A) કુમાર વેંકટસુબ્રમણ્યમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ 'ડજ સુવિધા' એપ્લીકેશન લોન્ચ કરી છે?

Answer Is: (A) સ્મૃતિ ઈરાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) ક્યા રાજ્યમાં વિશ્વની પ્રથમ બ્લેક ટાઈગર સફારી સ્થાપવામાં આવશે ?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) માનવીનાં મૃત્યુનું કારણ જાણવા શરીરનાં પરીક્ષણ અને વાઢકાપને શું કહેવામાં આવે છે?

Answer Is: (C) ઓટોપ્સી

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) નીચેનામાંથી ક્યો દિવસ 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) ભારતનું કયું રાજય દંગા-હુલ્લડ કરવા વાળા પાસેથી સરકારી સંપતિના નુકશાનની ભરપાઈ કરવાનું વિધેયક પસાર કરશે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) સુદર્શન બ્રિજ ક્યાં બે સ્થળને જોડવાનું કાર્ય કરશે ?

Answer Is: (C) ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં સરકારના વાર્ષિક નાણાકીય નિવેદનનો ઉલ્લેખ છે, જેને સામાન્ય રીતે બજેટ કહેવામાં આવે છે ?

Answer Is: (A) અનુચ્છેદ-112

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) તાજેતરમાં ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે?

Answer Is: (B) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) પેરિસ ઓલમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં નીચેનામાંથી કયો દેશ ભાગ લઈ શકશે નહીં?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) તાજેતરમાં ભારતીય સેનાએ કઈ જગ્યાએ પ્રથમ વખત “અપાચે લડાકુ હેલિકોપ્ટર સ્ક્વાડ્રન(ટિમ)' બનાવી છે?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 20 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) “ધ બાબરી મસ્જિદ રામ મંદિર ડાઈલેમા : એન એસિડ ટેસ્ટ ફોર ઈન્ડિયાઝ કોન્સ્ટિટયુશન” પુસ્તકનાં લેખક કોણ છે ?

Answer Is: (A) માધવ ગોડબોલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ “SWAYAM Plus” પ્લેટફ્રોમ લોન્ચ કર્યું છે?

Answer Is: (C) ધર્મેન્દ્ર પ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) તાજેતરમાં નીચેનામાંથી ભારતનાં પેટ્રો કેપિટલ તરીકે કયું રાજ્ય ઉભરી આવ્યું છે ?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) તાજેતરમાં કેન્દ્ર સરકારે રક્ષા ક્ષેત્રના સ્ટાર્ટઅપ ને 25 કરોડ સુધીની સહાયતા આપવા માટે કઈ યોજના લોન્ચ કરી છે?

Answer Is: (A) અદિતિ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) નીચેનામાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરવામાં આવે હતી?

Answer Is: (B) સુકન્યા સમૃધ્ધિ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) દર વર્ષે 'રાષ્ટ્રીય સુરક્ષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (D) 04 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up