માર્ચ 2024

251) નીચેનામાંથી હાલમાં અરૂણાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (B) શ્રી ગુલાબચંદ કટારીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) તાજેતરમાં 'તામસ સુલ્યોક' કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે?

Answer Is: (B) હંગેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) તાજેતરમાં નીચેનામંથી “વિશ્વ ચિંતન દિવસ” કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 22 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

Answer Is: (C) જસ્ટિસ સંજીવ ખન્ના

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) તાજેતરમાં મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યપ્રધાનનું નિધન થયુ તે ક્યાં રાજકિય પક્ષ સાથે જોડાયેલ હતા?

Answer Is: (D) શિવસેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) તાજેતરમાં હોકી ઈન્ડિયાના CEOએ રાજીનામું આપ્યું છે તેનું નામ જણાવો ?

Answer Is: (C) એલેના નોર્મન

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) તાજેતરમાં નીચેનામાંથી ક્યા નેશનલ હાઈવે પર પ્રથમવાર સ્ટીલ સ્લેગ રોડ બનાવાશે ?

Answer Is: (C) NH-66 મુંબઈ-ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ ભારતના કયા રાજયમાં સૌથી વધુ સાઈબર ક્રાઈમ થઈ રહ્યા છે?

Answer Is: (D) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) નીચેનામાંથી "હિન્દુ ધર્મની બાળપોથી" કૃતિનાં લેખક કોણ છે?

Answer Is: (C) આનંદશંકર ધ્રુવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) તાજેતરમાં માર્ચ 2024માં ફિલિસ્તિનના નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા?

Answer Is: (B) મોહમ્મદ મુસ્તુફા

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) તાજેતરમાં ક્યા બે દેશ વચ્ચે બીજી સાયક્લોન એક્સરસાઈઝનું આયોજન કરાયું?

Answer Is: (A) ભારત અને ઈજિપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) તાજેતરમાં કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ ગેમ્સના પદક વિજેતાઓને સરકારી નોકરી માટે પાત્ર ઘોષિત કર્યા છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) તાજેતરમાં ગર્ભપાતના અધિકારને તેના બંધારણમાં શામિલ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?

Answer Is: (D) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) દર વર્ષે વિશ્વ NGO દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 27 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) 2મી એશિયન બુદ્ધિસ્ટ કોન્ફરન્સ ફોર પીસની સામાન્ય સભા ક્યા મળી હતી?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) તાજેતરમાં ફેબ્રુઆરી-૨૦૨૪ માં ક્યાં દેશને FATF ની નાણાકીય ગુનાની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો?

Answer Is: (D) યુ.એ.ઈ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) તાજેતરમાં ક્યા રાજ્યમાં 14મો ચંદુબી ઉત્સવ મનાવાયો ?

Answer Is: (C) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ 2023નો એવોર્ડ ક્યા એરપોર્ટને મળ્યો ?

Answer Is: (B) ચાંગી એરપોર્ટ, સિંગાપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) તાજેતરમાં કયા રાજયમાં આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ “સમ્મક્કા સરલમ્મા જતારા” ઉત્સવ શરૂ થયો છે ?

Answer Is: (B) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) તાજેતરમાં ક્યારે “ઈસ્લામોફોબિયા” ની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 15 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નાં અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?

Answer Is: (A) રાહુલ સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) તાજેતરમાં ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ યોજાયો ?

Answer Is: (D) બિકાનેર (રાજસ્થાન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) 8મા ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ (IONS) કોન્કલેવનું સમાપન ક્યા થયું ?

Answer Is: (C) બેંગકોક

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) “Why Bharat Matters” પુસ્તકનાં લેખક કોણ છે?

Answer Is: (A) એસ.જયશંકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

285) ભારતનાં પ્રથમ ઈન્ડોર એથ્લેટિક્સ સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

286) ભારતનાં ક્યાં રાજ્યમાં 3F ઓઈલ પામે ભારતનાં પ્રથમ સંકલિત ઓઈલ પામ પ્રોસેસિંગ યુનિટાનું ઉદ્દઘાટન કર્યુ હતુ?

Answer Is: (D) અરૂણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

289) તાજેતરમાં જાણીતા રેડિયો પ્રઝેન્ટર અમીન સયાનીનું નિધન થયું છે, તેને કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ?

Answer Is: (A) પદ્મશ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) નીચેનામાંથી કોની જન્મજયંતીને પ્રકાશ ઉત્સવ તરીકે મનાવાય છે ?

Answer Is: (A) ગુરુ ગોવિંદસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) તાજેતરમાં નવસારીના વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવ્યું?

Answer Is: (C) નરેંદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) નીચેનામાંથી “બહુભાષી શિક્ષણ આંતર-પેઢીના શિક્ષણનો આધારસ્તંભ છે” આ થીમ સાથે 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (A) ૨૦ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) તાજેતરમાં ભારત પેટ્રોલિયમે 'સ્પીડ પેટ્રોલ' ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે ?

Answer Is: (C) નીરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) તાજેતરમાં સુરત ડાયમંડ બુર્સના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (A) ગોવિંદ ધોળકિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) નીચેનામાંથી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના રોજ નીચેનામાંથી કયા રાજયોનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે ?

Answer Is: (D) મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) ફેબ્રુઆરી 2024માં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં શામિલ થનાર 119મો દેશ કયો બન્યો છે ?

Answer Is: (D) માલ્ટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) તાજેતરમાં કોણે તેલંગાણાનાં રાજ્યપાલ અને પોંડીચેરીનાં લેફ્ટનન્ટ ગર્વનર તરીકે કોણે રાજીનામું આપ્યુ છે?

Answer Is: (A) તમિલિસાઈ સુંદરરાજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) માર્ચ 2024માં કયા રાજયએ ભારતમાં પ્રથમ જનરેટિવ AI શિક્ષક 'આઈરીસ' લોન્ચ કરેલ છે?

Answer Is: (D) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

299) ફેબ્રુઆરી 2024માં કયા રાજયની સરકારે સ્થાનિક અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાના હેતુથી 'હિમાલયન બાસ્કેટ' કંપની લોન્ચ કરી છે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 5-G કલ્પનામાં નીચેના પૈકી શું સામેલ નથી ?

Answer Is: (D) ગ્રોથ ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up