માર્ચ 2024

201) તાજેતરમાં નીચેનામાંથી કયાં દેશમાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ “શાંતિ પ્રયાસ-IV” શરૂ થયો છે?

Answer Is: (C) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલય દ્વારા 'પોષણ ઉત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે?

Answer Is: (C) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) તાજેતરમાં ચોથા શંઘાઈ સડયોગ સંગઠન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન કયાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) તાજેતરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ ક્યાં લગાવવામાં આવી છે ?

Answer Is: (A) ઉજ્જૈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) તાજેતરમાં મ્યાંમારમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે ?

Answer Is: (D) અભય ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સર્વશક્તિનો ઉદ્દેશ શું છે ?

Answer Is: (D) આતંકવાદીઓનો ખાત્મો

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) નીચેનામાંથીપાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બની છે?

Answer Is: (D) મરિયમ નવાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) નીચેનામાંથી કઈ યોજના દ્વારા નબળા આદિવાસી જૂથો (PVTG)ના વિકાસમાં મદદ મળે છે ?

Answer Is: (A) પીએમ-જનમાન યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં ગુજરાત કેટલામાં ક્રમે છે ?

Answer Is: (B) બીજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) માર્ચ 2024માં આયોજિત ફૂટબોલ ટુર્નામેંટ 'UEFA મહિલા રાષ્ટ્ર લીગ' કયા દેશે જીતી છે?

Answer Is: (B) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) જાતિ આધારિત વસતી ગણતરી હાથ ધરનારું બિહાર બાદ બીજું રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (C) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) શિક્ષણ મંત્રાલયની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' પહેલના ભાગરૂપે કઈ સંસ્થાએ ‘યુવા સંગમ ફેઝ-૩'નું આયોજન કર્યું?

Answer Is: (B) IIT ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) તાજેતરમાં Eveready કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

Answer Is: (B) નીરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) તાજેતરમાં વ્લાદિમીર પુતીન સતત કેટલામી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે?

Answer Is: (C) પાંચમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) ફેબ્રુઆરી ૨૦૨૪ માં કયા રાજયની સરકારે “બેગ-લેસ સ્કૂલ પહેલ" શરૂ કરી છે?

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) તાજેતરમાં ગુજરાતના ગૃહ સચિવનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (A) એ. કે. રાકેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) નીચેનામાંથી સી.વી.રામનને ક્યાં ક્ષેત્ર માટે તેમને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો?

Answer Is: (B) ભૌતીકશાસ્ત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજ સુદર્શન બ્રિજ માટે આશરે કેટલા કરોડનો ખર્ચો થયેલ છે?

Answer Is: (D) ૯૮૦ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) નીચેનામાંથી કયા સ્વતંત્રતા સેનાનીની પુણ્યતિથી પર દર વર્ષે 23 માર્ચના રોજ શહીદ દિવસ મનાવવામાં આવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) એશિયાના સૌથી મોટા એવિએશન એકસ્યો વિંગ્સ ઈન્ડિયા ૨૦૨૪ નું આયોજન ક્યાં કરાયું ?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) નીચેનામાંથી દર વર્ષે “જનઔષધિ દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે?

Answer Is: (C) 7 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) તાજેતરમાં ક્યા રાજ્યે તેની ચીરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજનાને આયુષ્માન ભારત સાથે એકીકૃત કરી?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) તાજેતરમાં કયા રાજયની સરકારે સાઈબર ગુનાઓને રોકવા માટે 'સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF)' સ્થાપવાની જાહેરાત કરી છે?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) નીચેનામાંથી હાલમાં આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (A) જસ્ટિસ (નિવૃત્ત) એસ.અબ્દુલ નઝીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) ક્યા રાજ્યે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન (MMUA) યોજના લૉન્ચ કરી ?

Answer Is: (B) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) વર્ષ 2024માં ગુજરાતી વ્યક્તિને અપાયેલા પદ્મશ્રી પુરસ્કાર અને સંબંધિત ક્ષેત્ર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) દયાલ માવજીભાઈ પરમાર – જાહેર બાબતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) તાજેતરમાં ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની પુન: નિયુક્તિ કરવામાં આવી છે ?

Answer Is: (A) ડો. અમી ઉપાધ્યાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) તાજેતરમાં કઈ ડ્રોન નિર્માતા કંપનીએ બોર્ડર પેટ્રોલ સર્વેલન્સ ડ્રોન “ત્રિશુલ” લોન્ચ કર્યું છે ?

Answer Is: (B) ગરુડ એયરોસ્પેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની થીમ શું છે?

Answer Is: (D) ગેટવે ટુ ધ ફયુચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) તાજેતરમાં હૈતી (Haiti) દેશમાં ફસાયેલા ભારતીયઓ ને ભારત પરત લાવવા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) ઓપરેશન ઈન્દ્રાવતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) હોંગકોંગને પાછળ છોડીને ભારત વિશ્વનું કેટલામું સૌથી મોટું શેર માર્કેટ બન્યું ?

Answer Is: (C) ચોથું

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up