માર્ચ 2024

102) નીચેનામાંથી સુદર્શન બ્રિજ કઈ કંપની દ્વારા બનાવમાં આવ્યો છે?

Answer Is: (C) એસ.પી. સિંગલ પ્રાઈવેટ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) તાજેતરમાં કયા દેશના ડોક્ટરોએ મનુષ્યમાં સૂઅર (Pig's) ની કિડની નાખી સફળ ઓપરેશન કર્યું છે?

Answer Is: (C) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી Brand Finance Insurance 100 ની રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મજબૂત વીમા કંપની કઈ બની છે?

Answer Is: (B) LIC

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં “પ્યુબિટી સ્પોર્ટ મેન્સ એથ્લીટ ઓફ ધ યર ૨૦૨૩“ એવોર્ડ કોણ જીત્યુ?

Answer Is: (B) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં ક્યા રાજ્યના “વાન્યો વૂડન ક્રાફ્ટ” ને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયો ?

Answer Is: (C) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજની કુલ લંબાઈ કેટલી છે?

Answer Is: (A) ૨.૩૨ કિમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેનામાંથી “ઈન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024”નું આયોજન કયાં કરાશે ?

Answer Is: (B) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) તાજેતરમાં આયોજિત 'રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ ૨૦૨૪' માં પ્રથમ પુરસ્કાર કોણે જીત્યો છે ?

Answer Is: (A) યતિન ભાસ્કર દુગ્ગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં નીચેનામાંથી “પી.વી. નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ - ૨૦૨૪” કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (B) રતન ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) તાજેતરમાં RBIએ SBI, HDFC બેંક અને ICICI બેંકને કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરી છે ?

Answer Is: (B) ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ (D-SIBs)

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં જારી ગુજરાત બજેટમાં “નમોશ્રી યોજના” અંતર્ગત સગર્ભા બહેનોની સહાય કેટલી કરવામાં આવી હતી?

Answer Is: (C) રૂ૧૨૦૦૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં International Big Cat Alliance (IBCA) ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, તેનું મુખ્યાલય કયા દેશમાં હશે ?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) માર્ચ 2024માં ભારતના લોકપાલના ન્યાયિક સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (A) રીતુ રાજ અવસ્થી

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વકર્મા જયંતિ" ની ઉજવળી કરવામાં આવે છે?

Answer Is: (B) ૨૨ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં 'વિશ્વ વન્યજીવ દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 3 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) 18 થી 20 માર્ચ 2024 સુધી આયોજિત લોકતંત્રનું ત્રીજું શિખર સંમેલનની મેજબાની કયા દેશે કરી છે ?

Answer Is: (B) દક્ષિણ કોરીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) HALની એરો એન્જિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (AERDC) ફેસિલિટીનું ઉદ્ઘાટન ક્યા કરાયું?

Answer Is: (A) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) કઈ કંપનીએ IPLની આગામી 5 વર્ષની ટાઈટલ સ્પોન્સરશિપ મેળવી?

Answer Is: (B) ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી ઓછો પ્રજનન દર નોંધાયો છે?

Answer Is: (C) દક્ષિણ કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) તાજેતરમાં કયા રાજ્યની સરકારે રાજ્ય જળ સૂચના વિભાગ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ?

Answer Is: (D) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) 11મી ભારત-કિર્ગિસ્તાન જોઈન્ટ સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઈઝ ખંજર ક્યા યોજાઈ હતી?

Answer Is: (C) હિમાલય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) એશિયામાં સૌથી વધુ વધુ અરબપતિ કયા શહેરમાં રહે છે ?

Answer Is: (D) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌસેના મુખ્યાલય ‘નૌસેના ભવન' નું ઉદ્ઘાટન ક્યાં કર્યુ?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) તાજેતરમાં નીચેનામાંથી IPL 2024માં કઈ ટીમે IPL ના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર (277 રન) બનાવ્યો છે?

Answer Is: (C) સનરાઈસ હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) તાજેતરમાં ક્યા મંત્રાલયે વર્ષ ૨૦૨૩ માટેના “રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર”ની ઘોષણા કરી ?

Answer Is: (A) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૪ ની થીમ શું છે

Answer Is: (C) Inspire Inclusion

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં મનોહર જોશીનું નિધન થયું છે, તે કોણ હતા?

Answer Is: (C) પૂર્વ લોકસભા અધ્યક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) ફેબ્રુઆરી-૨૦૨૪ માં વૈજ્ઞાનિકોએ વિશ્વનાં સૌથી મોટા સાપની શોધ ક્યાં સ્થળે કરી હતી?

Answer Is: (A) એમેઝોન રેઈનફોરેસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેવાની જાહેરાત કરી છે ?

Answer Is: (D) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં ક્યા દેશે તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્નો લેપર્ડ (હિમ દીપડા)ને જાહેર કર્યો?

Answer Is: (D) કીર્ગિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) તાજેતરમાં કયો દેશ ભારત પાસે HAL (Hindustan Aeronautics Limited) દ્વારા નિર્મિત બે 'ડોર્નિયર-228' વિમાન ખરીદવાની ઘોષણા કરી છે ?

Answer Is: (D) ગુયાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં ખેડૂતોને Storage Facility આસાન કરવા માટે 'ઈ-કિસાન ઉપજ નિધિ' લોન્ચ કરી છે ?

Answer Is: (D) યુષ ગોયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) ભારતનું પ્રથમ ડોલ્ફિન રિસર્સ સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું છે ?

Answer Is: (A) પટના (બિહાર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) વર્ષ 2024 માટે મહારાષ્ટ્ર ભુષણ પુરસ્કારથી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (B) ડો. પ્રદીપ મહાજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) તાજેતરમાં ક્યાં રાજયની સરકારે ‘ઈન્દિરામ્મા આવાસ યોજના' શરૂ કરી છે?

Answer Is: (A) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) તાજેતરમાં કયા દેશે ડિસ્પોજલ ઈ-સિગારેટ અને વેપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે?

Answer Is: (C) ન્યુઝીલેંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં ચર્ચામાં આવેલું પુસ્તક 'ડબલિંગ ઈન ડિલ્પોમેસી' ના લેખક કોણ છે?

Answer Is: (B) પ્રો SD મુનિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં દુબઈ એ કયા દેશના નાગરિકો માટે 5 વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા લોન્ચ કર્યા છે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up