માર્ચ 2024

51) તાજેતરમાં નીચેનામાંથી ભારતે સૌથી મોટી “સૌર બેટરી પરિયોજના” નું અનાવરણ ક્યાં કર્યું છે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) તાજેતરમાં નીચેનામાંથી “પ્રસાર ભારતી બોર્ડ” ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (A) નવનીત સહગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં લુઈસ મોંટેનેગ્રો કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ?

Answer Is: (C) પુર્તગાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) નીચેનામાંથી “સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ” (CISF)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા?

Answer Is: (D) નિનાસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) રેલવે માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ ઓળખાયેલા ત્રણ કોરિડોરમાં નીચેનામાંથી ક્યો એક બંધબેસતો નથી ?

Answer Is: (C) હાઈટ્રાફિક ડેન્સિટી કોરિડોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ થયેલ ઈલોકટ્રોલ બોન્ડની યાદીમાં કઈ રાજકીય પાર્ટીને સૌથી વધુ ફંડ મળ્યું છે?

Answer Is: (C) ભારતીય જનતા પાર્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેનાં ઉપરથી એક ફિલ્મ બની છે. તેનું નામ જણાવો.

Answer Is: (A) માનવીની ભવાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચંડીગઢના નવા મેયર કોને ઘોષિત કર્યા છે ?

Answer Is: (A) કુલદીપ ટીટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) તાજેતરમાં કઈ થીમ સાથે 'યોગ મહોત્સવ-2024' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

Answer Is: (A) મહિલા સશક્તિકરણ માટે યોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) ભારત સરકારની મહારત્ન કંપની NTPCના ડાયરેકટર ઓફ ઓપરેશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (D) રવીન્દ્ર કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં કયા દેશના ભારતીય ડાઈ-કમિશનમાં 'ચલો ઈન્ડિયા-ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન' લોન્ચ કરવામાં આવ્યું છે?

Answer Is: (C) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ થયુ તેનું નામ જણાવો.

Answer Is: (B) સુદર્શન બ્રિજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) નીચેનામાંથી ગુજરાતની સૌથી જૂની સાહિત્યીક સંસ્થા કઈ છે?

Answer Is: (C) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) ફક્ત મહિલા પત્રકારોને આપવામાં આવતો “ચમેલી દેવી જૈન પુરસ્કાર 2024” તાજેતરમાં કઈ મહિલા પત્રકારને આપવામાં આવ્યો છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં ચોથો રુસોમા ઓરેન્જ ફેસ્ટિવલ ક્યા રાજ્યમાં મનાવાયો હતો ?

Answer Is: (C) નાગાલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) નીચેનામાંથી ફેબ્રુઆરી – ૨૦૨૪ માં PM મોદીએ કઈ જગ્યાએ “શ્રી કલ્કિ ધામ મંદિર” ની આધારશીલા રાખી ?

Answer Is: (C) સંભલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે ?

Answer Is: (B) શહબાજ શરિફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ - ૨૦૨૪ નું આયોજન નીચેનામાંથી ક્યાં કરવામાં આવ્યું હતુ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) સાગર પરિક્રમાના 10મા તબક્કા અંતર્ગત ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને સમાવવામાં આવ્યા ?

Answer Is: (D) આંધ્ર પ્રદેશ અને પુડુચેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) 9મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF) નું આયોજન ક્યાં કરાયું?

Answer Is: (B) ફરીદાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ ચકલી દિવસ” કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 20 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) કયા રાજયની યોજના ‘જેને બે બાળકો થી વધુ બાળક ડશે તો તેને સરકારી નોકરી નહીં મળે' તેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) માર્ચ 2024માં ભારતના કયા ખેલાડીને 'Billiards Hall of Fame' માં શામિલ કરવામાં આવ્યા ?

Answer Is: (C) પંકજ અડવાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં ઓસ્ટ્રેલીયાએ SSN-AUKUS સબમરીનના નિર્માણ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે ?

Answer Is: (D) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) નીચેનામાંથી હાલમાં હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (C) શ્રી શિવ પ્રતાપ શુક્લ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) નીચેનામાંથી ઓસ્ટ્રેલીયન ઓપન - ૨૦૨૪ માં મેન્સ સિંગલ્સ વિજેતા કોણ બન્યુ છે?

Answer Is: (A) જેન્નિક સિનર

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) નીચેનામાંથી વર્ષ ૨૦૨૪ નાં પદ્મવિભૂષણ પુરસ્કારના વિજેતામાં કોનો સમાવેશ થતો નથી ?

Answer Is: (C) પદ્મા સુબ્રમણ્યમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) માર્ચ 2024માં કઈ પ્રસિદ્ધ ભરતનાટયમની નૃત્યાંગનાને 'મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર' થી સમ્માનિત કરવામાં આવ્યા ?

Answer Is: (D) ડો. ઉમા રેલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં નીચેનામાંથી ક્યા રાજ્યે K-SMART એપ લૉન્ચ કરી ?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) તાજેતરમાં બ્રિટેનના રાજા દ્વારા નાઈટહૂડ ની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?

Answer Is: (A) સુનિલ મિત્તલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં “અંડરવોટર ફોટોગ્રાફર ઓફ ધ યર ૨૦૨૪” નો ખિતાબ કોણે જીત્યો છે ?

Answer Is: (D) એલેક્સ ડોસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) તાજેતરમાં કેન્દ્રિય ચૂંટણી પંચે Postal Voting માટેની ઓછામાં ઓછી ઉંમર વધારી કેટલી કરી છે?

Answer Is: (D) 85 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) વર્ષ 2024 માં “All India Research Scholars Summit” (AIRSS) “ની મેજબાની કોણ કરશે?

Answer Is: (B) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up