માર્ચ 2024

1) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ પ્રથમ ISO 27001 : 2022 સર્ટિફિકેશન મેળવ્યું?

Answer Is: (A) હલ્દિયા પેટ્રોકેમિકલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં નીચેનામાંથી કઈ જગ્યાએ PM મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું છે?

Answer Is: (A) દ્વારકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવ્યુ ?

Answer Is: (D) દેવભૂમિ દ્વારકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં નીચેનામાંથી TATA મહિલા પ્રીમિયમ લીગ (WPL) 2024 કોણે જીતી છે?

Answer Is: (B) રોયલ ચેલેંજર બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં તેલંગાણા રાજ્યના રાજયપાલ તરીકેનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો?

Answer Is: (A) C. P. રાધાક્રુષ્ણન

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ 2023 માટે “મહારાષ્ટ્ર ભુષણ પુરસ્કાર” કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (A) અશોક સરાફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં ભારત અને બ્રજિલ વચ્ચે પ્રથમ 2+2 રક્ષા મંત્રીસ્તરીય સંવાદનું આયોજન ક્યાં થયું?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં નિશા પહુજાની ફિલ્હ “ટુ કિલ અ ટાઈગર” ઓસ્કાર ૨૦૨૪ માં કઈ કેટેગરી માટે નોમિનેટ થઈ ?

Answer Is: (D) બેસ્ટ ડોક્યુમેન્ટરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) નીચેનામાંથી ઓસ્ટ્રેલીયન ઓપન - ૨૦૨૪ માં વીમેન્સ સિંગલ્સ વિજેતા કોણ બન્યુ છે?

Answer Is: (B) અરીના સબાલેન્કા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ગુજરાતમાં નીચેનામાંથી કઈ જગ્યાએથી ૧૬૦૦૦ થી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) નરારા ટાપુ (જામનગર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ૦૧. માર્ચ, 2024 થી ત્રણ દિવસીય 'આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ' આયોજન ક્યાં થશે ?

Answer Is: (D) કોલમ્બો (શ્રીલંકા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) ICC એવોર્ડ્સ 2023માં ICC મેન્સ ODI ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે કોને જાહેર કરાયો ?

Answer Is: (C) કેન વિલિયમસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં ક્યા શહેરમાં સૌથી લાંબી સોલર લાઈટ લાઈન ઈન્સ્ટોલેશનનો વર્લ્ડ રેકોર્ડ બન્યો ?

Answer Is: (A) અયોધ્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ કોલ લોજિસ્ટિક પ્લાન ઍન્ડ પોલિસી લોન્ચ કરી છે?

Answer Is: (B) રાજનાથ સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં T20માં 12000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (D) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં ક્યા રાજ્યે તેની પ્રથમ ઈન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ હેલિકોપ્ટર સર્વિસ શરૂ?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર લદ્દાખમાં સોનમ વાંગચૂક દ્વારા 'બોર્ડર માર્ચ' ક્યારે શરૂ કરવામાં આવશે?

Answer Is: (C) 7 એપ્રિલ 2024

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં યુરોપીયન સંઘને લાલ સાગરમાં માલવાડક જડાજોને ડૌથી ડમલો થી બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે?

Answer Is: (A) ઓપરેશન એસ્પાઇડ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલી સરહદ ડેરીને કેમલ મિલ્ક ઔર્ગેનિક સર્ટિફિકેટ અપાયું ?

Answer Is: (D) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) ગુજરાત બજેટમાં ક્યા શહેરોમાં “કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) ક્યા રાજ્યમાં આવેલા પૅચ ટાઈગર રિઝર્વમાં ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક આવેલો છે?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન (ISCC) પ્લસ સર્ટિફિકેટ મેળવનારી પહેલી કંપની કઈ બની?

Answer Is: (B) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં કયા દેશમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદનું અનાવરણ કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) અલ્જિરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં ગુજરાત બજેટમાં ક્યા સ્થળોએ નવી મામલતદાર કચેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં 33મુ “સરસ્વતી સમ્માન 2024” થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) પ્રભા વર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં સરકાર અને રાજનીતિ પર રિપોર્ટિંગની શ્રેણીમાં 'રામનાથ ગોયનકા પુરસ્કાર 2024' કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (C) રીતિકા ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં National Investigation Agency (NIA)મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) સદાનંદ દાતે

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) વર્ષે ૨૦૨૩-૨૪ નું ગુજરાતનું બજેટ કોના દ્વારા રજુ કરવામાં આવ્યુ?

Answer Is: (B) કનુભાઈ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) "નિર્મણ ગુજરાત યોજના" ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી?

Answer Is: (B) નરેન્દ્રભાઈ મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે “સમુદ્ર લક્ષ્મણ' યુદ્ધ અભ્યાસ ૨૦૨૪” નું આયોજન થયું છે ?

Answer Is: (D) મલેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં 'Feleti Teo' કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ?

Answer Is: (A) તીવાલુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) કયા રાજયની સરકાર 'ઈન્દિરા ગાંધી પ્યારી બહેનાં સુખ સમ્માન નિધિ યોજના' અંતર્ગત' રાજ્યની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા આપશે?

Answer Is: (C) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં ઈરાને તેનો ઉપગ્રડ 'પાર્સ-1' કયા દેશની મદદથી લોન્ચ કર્યો છે ?

Answer Is: (B) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં USGA ના પ્રતિષ્ઠિત બોબ્સ જોન્સ પુરસ્કાર જેમાં ગોલ્ફની રમતમાં આપવામાં આવે છે નીચેનામાંથી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) ટાઈગર વૂડ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં MS સ્વામીનાથન એવોર્ડ કોને એનાયત કરાયો ?

Answer Is: (A) B.R.કંબોજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) 8મી એશિયા આર્થિક વાર્તા નું આયોજન કક્યાં કરવામાં આવશે?

Answer Is: (A) પુણે (મહારાષ્ટ્ર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) નીચેનામાંથી ૬૯ માં ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યુ છે?

Answer Is: (B) જોરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up