ડિસેમ્બર 2023

401) તાજેતરમાં કેટલામો (BSF) બોર્ડર સિક્યુરીટી ફોર્સ ગઠન દિવસ" ઉજવવામાં આવ્યો?

Answer Is: (D) ૫૯ મો

Explanation:

No answer description available for this question. Let us discuss.

402) તાજેતરમાં 'ભારતીય વાયુ સેના દિવસ' નીચેનામાંથી કઈ જગ્યાએ મનાવવામાં આવે છે?

Answer Is: (C) પ્રયાગરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

403) NCRB (National Crime Records Bureau) અનુસાર ૨૦૨૨માં ક્યાં શહેરમાં મહિલાઓ પર સૌથી વધુ એસિડ એટેક થયા છે?

Answer Is: (D) બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

404) હાલમાં કોણે MRF ફોર્મૂલા ૨૦૦૦ નો તાજ પોતાના નામે કર્યુ છે?

Answer Is: (B) સંદિપ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

406) નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ અંબોડના મેળો થાય છે જ્યાં આ દિવસે અશ્વ સ્પર્ધા કરવામાં આવે છે?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

408) હાલમાં UNESCO દ્વારા ભારતનાં ક્યાં શહેરને ભારતનું પ્રથમ સાહિત્ય શહેર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે?

Answer Is: (D) કોઝિકોડ, કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

409) નીચેનામાંથી "મિચૌંગ" વાવાઝોડાનું નામ કોણે આપેલ છે?

Answer Is: (D) મ્યાનમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

410) હાલમાં વન-ડે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી કોણે મારી છે?

Answer Is: (C) મેક્સવેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

411) નીચેનામાંથી જળવાયુ પરિવર્તન માટે આપવામાં આવતો "સ્પીનોજા એવોર્ડ-૨૦૨૩" થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (C) ડો. જોઈતા ગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

412) નીચેનામાંથી ક્યું યુધ્ધાભ્યાસ ભારત અને અમેરીકા સાથેનું દ્વીપક્ષીય કવાયત છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

413) આંતરરાષ્ટ્રીય ગુલામી નાબુદી દિવસ ક્યારથી ઉજવાય છે?

Answer Is: (C) 1986

Explanation:

No answer description available for this question. Let us discuss.

414) ભારતનાં વડાપ્રધાન દ્વારા નીચેનામાંથી કઈ જગ્યાએ "કાશી તામિલ સંગમ ૨.૦" ઉદ્દઘાટન કર્યુ છે?

Answer Is: (D) નમો ઘાટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

415) રજકો, બરસીમ જેવા ઘાસચારાની સુકવનીમાંથી પશુઓને નીચેનામાંથી શું મળે છે?

Answer Is: (A) વિટામીન-એ

Explanation:

No answer description available for this question. Let us discuss.

417) ક્યાં દિવસે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૯ નવેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

418) કઈ આઈ.આઈ.ટી. દ્વારા સશસ્ત્ર દળોનાં જવાનો માટે ડ્રોન ટેકનોલોજી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ?

Answer Is: (C) આઈ.આઈ.ટી.ગુવહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

419) હાલમાં ક્યાં રાજ્યની સરકાર દ્વારા સી.એમ. ફેલોશિપ કાર્યક્રમ શરૂ કર્યો છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

423) "વિશ્વ માનવાધિકાર ઘોષણાપત્રક" કઈ જગ્યાએ સ્વીકારવામાં આવ્યુ?

Answer Is: (B) પેરીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

424) હાલમાં કોણે મેડ ફોર ઈન્ડિયા KRUTRIM AI નું અનાવરણ કર્યુ છે?

Answer Is: (A) ભાવેશ અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

426) નીચેનામાંથી અંગ્રેજીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો ?

Answer Is: (C) નિમલ શરણ ગૌર

Explanation:

No answer description available for this question. Let us discuss.

428) નીચેનામાંથી પ્રખ્યાત ચિત્રકાર ગુલામ મોહ્હમદ શેખનો જન્મ ગુજરાતનાં ક્યાં જિલ્લામાં થયો હતો?

Answer Is: (B) સુરેન્દ્રનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

429) આવનાર "રગબી વિશ્વ કપ-૨૦૨૭" નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (B) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

430) હાલમાં સરકારે એથેલોન ઉત્પાદન માટે કોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે?

Answer Is: (B) શેરડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

431) "સિંહ સુચના એપ્લીકેશન" ક્યાં રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

433) ચન્નાપટ્ટાનાં રકમડાં ક્યાં દેશમાં બાળકોનાં શૈક્ષણિક સત્રમાં ઉપયોગ થવાનું થરૂ થયુ છે?

Answer Is: (A) અફઘાનિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

434) તાજેતરમાં "યાક ચૂરપી" ને GI TAG મળ્યો જે ક્યાં રાજ્યની છે?

Answer Is: (C) અરૂણચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

436) તાજેતરમાં ગુજરાતમાં ક્યાં પેરા મોનિટરીંગ થયુ?

Answer Is: (A) જૂનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

437) વર્ષ ૨૦૩૪ માં FIFA વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (B) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

438) હાલમાં ISO સર્ટિફીકેટ મેળવનાર દેશનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન ક્યુ બન્યુ?

Answer Is: (A) ભોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

439) હાલમાં નીચેનામાંથી કઈ જગ્યાએ ઈલેક્ટ્રિક ઈલ પર સંધોધન થયું?

Answer Is: (C) સાઉથ કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

440) NCAP કેટલા ટનનાં વાહનોનું સેફ્ટી અને ક્વાલીટી રેટીંગ પરિક્ષણ કરી શકે છે?

Answer Is: (D) ૩.૫ ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

441) તાજેતરમાં નીચેનામાંથી ક્યારે "અલ્પસંખ્યક અધિકર દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૧૮ ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

442) ક્યાં રાજ્યનાં હસન ખાતે એન્ટાર્કટીકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યુ?

Answer Is: (A) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

443) ગુજરાતમાં કઈ જગ્યાએ "કાકરાપાર અણુ વિદ્યુત મથક" આવેલ છે?

Answer Is: (A) માંડવી (સુરત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

444) ગોલાન હાઈટ્સ ક્યાં આવેલ એક ઉચ્ચ પ્રદેશ છે?

Answer Is: (B) સિરીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

445) તાજેતરમાં ક્યાં દેશનાં સુલતાન ત્રણ દિવસીય ભારત યાત્રા પર પહોચ્યાં છે?

Answer Is: (D) ઓમાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

446) નીચેનામાંથી 'સમુદ્રનાં અભ્યાસ' માટે ક્યું વૈજ્ઞાનીક નામ આપવામાં આવ્યુ છે?

Answer Is: (A) ઓશયનોગ્રાફી

Explanation:

No answer description available for this question. Let us discuss.

450) હાલમાં ક્યાં સગર્ભા મેગામાઉથ શાર્ક દરિયાકિનારે ધોવાયેલ મળી આવી છે?

Answer Is: (B) ફીલીપાઈન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up