ડિસેમ્બર 2023

355) મુંબઈ ખાતે બનાવવામાં આવેલ સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ થયુ તે પ્રતિમા કોના દ્વારા બનાવવામાં આવ્યુ છે?

Answer Is: (C) પ્રમોદ કામલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

356) નીચેનામાંથી MAKA ટ્રોફી કઈ યુનિવર્સીટીને મળી છે?

Answer Is: (D) ગુરુ નાનક યુનીવર્સીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

357) DRDO એ કેટલા મહિના સુધી મિસાઈલ પરીક્ષણ પર પ્રતિબંધ મુક્યો છે?

Answer Is: (B) ૨ મહિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

359) નીચેનામાંથી હાલમાં કઈ જગ્યાએ "મિચાંગ" નામનૂં વાવાઝોડુ આવ્યુ હતુ?

Answer Is: (A) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

360) પી.એમ. વિશ્વકર્મા યોજાના અંતર્ગત પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો આપવામાં આવશે?

Answer Is: (A) ૧ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

361) તાજેતરમાં ક્યાં કર્ફ્યુમાં ફાફચિન્ગેન્સ નામની ફુલ છોડની નવી પ્રજાતિ શોધાઈ છે?

Answer Is: (A) મણિપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

362) હાલમાં ચર્ચીત ગુજરાતનાં ભાવનગર જિલ્લાનાં ક્યાં તાલુકામાં "ભવાની તળાવ" આવેલું છે?

Answer Is: (C) પાલીતાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

363) હાલમાં કોને SPG નિર્દેશક નિમણૂંક કરાયા છે?

Answer Is: (B) આલોક શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

364) વર્ષ-૨૦૨૩ માં વિશ્વ પ્રર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે?

Answer Is: (C) અંબાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

365) આર્યુવેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૧૦ નવેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

367) તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં ભારતમાં વર્તમાન UNICEF નાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?

Answer Is: (D) આયુષ્યમાન ખુરાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

368) "તાહીરી" નો અર્થ શું થાય છે?

Answer Is: (D) મીઠી ભાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

369) ક્યાં રાજ્યનાં UNFL જૂથે શાંતિ કરાર માટે સમજૂતી કરી?

Answer Is: (A) મણિપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

370) હાલમાં વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતને ક્યાં વાયરસથી મુક્ત ઘોષિત કરી દીધો છે?

Answer Is: (A) બર્ડ ફલ્યુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

371) નીચેનામાંથી કોણ તેલંગાણાનાં નવા મુખ્યમંત્રી બન્યા છે?

Answer Is: (D) રેવંથ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

372) ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રામભદ્રાચાર્ય મહારાજના પુસ્તકોનું વિમોચન ક્યાથી કરવામાં આવ્યુ ?

Answer Is: (A) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

373) કોપ-૨૮ શેનાં પર ક્લાઈમેટ ચેન્જની અસરો પર ધ્યાન કેન્દ્રીત કરશે?

Answer Is: (D) સ્વાસ્થ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

374) વિશ્વ દ્રષ્ટિ દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૧૨ સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

377) UNESCO અર્મૂત સાંસકૃત્તિક વારસાની ૧૮ મી બેઠક કઈ જગ્યાએ યોજાઈ હતી?

Answer Is: (C) બોત્સવાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

378) "રગબી વિશ્વ કપ-૨૦૨૩" નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું?

Answer Is: (A) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

381) માઈક્રોન ટેકનોલોજીનું મુખ્યાલય નીચેનામાંથી ક્યાં આવેલું છે?

Answer Is: (C) ઈડાહો

Explanation:

No answer description available for this question. Let us discuss.

382) નીચેનામાંથી કઈ તારીકે રાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૯.ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

383) સશસ્ત્ર સેના ઝંડા ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી?

Answer Is: (C) 1949

Explanation:

No answer description available for this question. Let us discuss.

384) હાલમાં કઈ યુનિવર્સીટીએ ૧૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવાની જાહેરાત કરી?

Answer Is: (A) બ્રિટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

385) "ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ - ૨૦૨૩" માં સૌથી વધુ મેડલ ક્યાં રાજ્ય દ્વારા જીતવામાં આવ્યા?

Answer Is: (C) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

386) UNICEF (United Nations Children's Fund) નું મુખ્યાલય ક્યાં આવેલ છે?

Answer Is: (A) ન્યુયોર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

387) તાજેતરમાં જેવિયર માઈલી ક્યાં દેશનાં રાષ્ટ્રપતિ બન્યા છે?

Answer Is: (A) આર્જેન્ટીના

Explanation:

No answer description available for this question. Let us discuss.

388) નીચેનામાંથી કઈ જગ્યાએ ૧૧૫ મીલીયન વર્ષ જૂનો શાર્કનો જીવાશ્મિ ક્યાંથી મળી આવ્યો?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

389) સિયાચીનમાં તૈનાત ભારતનાં પ્રથમ મહિલા ચિકિત્સા અધિકારીનું નામ જણાવો.

Answer Is: (D) ગીતીકા કૌલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

390) અંગકોર વાટએ ક્યાં ભગવાનને સમર્પિત છે?

Answer Is: (A) વિષ્ણુ ભગવાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

391) તાજેતરમાં ૫માં વિશ્વ આર્યુર્વેદ મહોત્સવનું ઉદ્દઘાટન ક્યાંથી કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (D) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

393) રાજસ્થાનમાં ક્યાં નેશનલ પાર્કમાં સફારી વાહનોનું જી.પી.એસ. ટ્રેકીંગ થશે?

Answer Is: (B) રણથંભોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

394) નીચેનામાંથી કોને "દહ્યાન પ્રાઈઝ" થી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) દિપ્તિ બાબુતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

396) કતાર આયોજીત પૂરૂષોની ૨૫ મીટર રેપિડ ફાયર ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર કોણ બન્યો છે?

Answer Is: (D) અનિશ ભાનવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

397) "ક્લાસીક ઈમ્પિયરલ" ક્રુઝનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

399) ભારતભરમાં "પોલીસ દિન" ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

Answer Is: (B) ૨૧ ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

400) ૫માં વિશ્વ આર્યુર્વેદ મહોત્સવનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up