ડિસેમ્બર 2023

251) ૨૦૨૩ નો "કિંગ ભૂમિબોલ સોઈલ એવોર્ડ" ક્યાં દેશની સંસ્થાને મળ્યો છે?

Answer Is: (D) થાઈલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) હાલમાં AI સુરક્ષા પર પ્રથમ વૌશ્વિક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયુ?

Answer Is: (D) યુ.કે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) હાલમાં RBI નાં ક્યાં પૂર્વ ગવર્નરનું નિધન થયુ છે?

Answer Is: (B) એસ. વેંકટરમણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) તાજેતરમાં થયેલ મીઝોરમ રાજ્યની ચૂટણીમાં ક્યાં રજાકીય પક્ષને બહુમતી મળી છે?

Answer Is: (C) જોરમ પીપલ્સ મુવમેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) બેડમિન્ટનમાં સૌથી ઝડપી શોટ મારવા માટે નવો ગિનિસ વર્લ્ડે રોકોર્ડ બનાવનાર ભારતીય બેડમીન્ટન ખેલાડી કોણ બન્યા છે?

Answer Is: (C) લક્ષ્ય સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) નવેમ્બર -૨૦૨૩ માં સિનિયર રાષ્ટ્રીય તીરંદાજી ચેમ્પિયનશીપ - ૨૦૨૩ નું આયોજન ક્યાં થશે?

Answer Is: (A) અયોધ્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) તાજેતરમાં પ્રખ્યાત ચિત્રકાર ગુલામ મોહ્હમદ શેખનું પેઈન્ટીંગ કેટલા રુપિયામાં વેચાયુ છે?

Answer Is: (D) ૨૧ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) ગુજરાતનાં ક્યાં જિલ્લાનાં બે બહેનોએ COP28 માં ભાગ લીધો હતો?

Answer Is: (A) અરવલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) COP 28 ની સલાહકારી સમિતિમાં કુલ કેટલા સભ્યો છે?

Answer Is: (D) 31

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) હાલમમાં કોણે પોતાનો પહેલો ઉપન્યાસ 'જેબા: એન એક્સીડેન્ટલ સુપર હિરો" લોન્ચ કર્યો છે?

Answer Is: (A) હુમા કુરેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) નીચેનામાંથી ક્યાં દિવસે "International Day for Disaster Reduction-2023" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૧૩. ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) હાલમાં "રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૪. ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) તાજેતરમાં નીચેનામાંથી કોને "ITF ચેમ્પિયનનાં પુરસ્કાર" આપવામાં આવ્યો છે?

Answer Is: (D) (A) અને (B) બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) નીચેનામાંથી કઈ જગ્યાએથી ભારતીય વાયુસેનનાં MIG-21 લડાકું વિમાનની અંતિમ વિદાઈ કરવામાં આવી?

Answer Is: (C) બારમેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) તાજેતરમાં નીચેનામાંથી 'વિષ્ણુદેવ સાંઈ' ક્યાં રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે?

Answer Is: (A) છત્તિસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) હાલમાં '૮મી ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ કોન્ફરન્સ (IWIS) નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (C) નવી દીલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) ભારતીય નૌસેનાએ ક્યાં દેશનાં જહાંજને સોમાલિયાના ચાંચીયાઓથી હાઈજેક થયા બચાવ્યુ હતું?

Answer Is: (A) માલ્ટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) તાજેતરમાં ક્યાં રાજ્ય દ્વારા મોહમદ શામીનાં સ્ટેડીયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) સુરત ડાયમંડ બોર્સ ક્યાં દેશનાં ડિફેન્સ મુખ્યાલયનો સૌથી મોટી ઓફીસનો રેકોર્ડ તોડ્યો છે?

Answer Is: (A) અમેરીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) LCH પ્રચંડ ક્યાં મૂળનાં શક્તિ એન્જીન દ્વારા સંચાલિત છે?

Answer Is: (D) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

279) ભારતમાં સૌથી વધુ ટાઈગરની સંખ્યા ક્યાં જોવા મળે છે?

Answer Is: (B) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) ભારતનાં ક્યાં કોન્સ્યુલેટમાં સૌથી વધુ - ૪ લાખ વિઝીટર્સ વિઝા અમેરીકા માટે ઈસ્યુ થયા?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) તાજેતરમાં ક્યાં બ્રિટીશ ભારતીય સંગીતકારને વર્ષ-૨૦૨૪ બૂકર પુરસ્કાર નિર્યાણક પેનલમાં શામેલ કરવામાં આવ્યા છે?

Answer Is: (B) નીતીન સાહની

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) ભારતનાં વડાપ્રધાને નીચેનામાંથી એક કોની સાથે ગ્રીન ક્રેડિટ ઈનીશીએટીવની શરૂઆત કરી?

Answer Is: (A) સ્વીડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

285) ઓલોવ રીડલી સી ટર્ટલ (ઓલિવ રીડલી કાચબા)ની IUCN દ્વારા તે હાલ પરિસ્થિતિ શું છે?

Answer Is: (A) સંવેદનશીલ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) ક્યાં રાજ્યનાં હસન ખાતે એન્ટાર્કટિકાનું સૌથી ઉંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યુ?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) "વિશ્વ દુધ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧. જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) આઈ.એન.એસ. તરમુલગીને ક્યાં કમાન્ડોમાં કમિશન કરવામાં આવ્યું હતુ?

Answer Is: (A) ઈસ્ટર્ન

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) તાજેતરમાં ક્યાં દેશ દ્વારા ધુમ્રપાન પ્રતિબંધનાં નિર્ણયને રદ્દ કર્યો છે?

Answer Is: (B) ન્યુઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) ફેબ્રુઆરી-૨૦૨૩માં ઈન્ડોનેશીયા જનાર ભારતની પ્રથમ સબમરિનનું નામ જણાવો.

Answer Is: (B) INS સિંધુઉર્મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) દક્ષિણ ભારતમાં આવેલ ચક્રવાતી તોફાન "મિચોંગ" નું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યુ હતું?

Answer Is: (D) મ્યાનમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) તાજેતરમાં ક્યાં રાજ્યનાં 'આનાતુકારા તલ' ને GI ટેગ આપવામાં આવ્યો છે?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) ભારતમાં સૌથી વધુ હળદર ક્યાં રાજ્યમાં ઉત્પાદન થાય છે?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) નીચેનામાંથી કઈ તારીખે "વિશ્વ એઈડ્સ દિવસ" ઉજવવામાં અને લોકોને તેના પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે?

Answer Is: (A) ૧. ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) ઘાસચારાનાં પાકનો રાજા નીચેનામાંથી કોને કહેવામાં આવે છે?

Answer Is: (A) રજકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up