ડિસેમ્બર 2023

301) નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ અને તાજેતરમાં ખુબ ચર્ચામાં રહેલ ગરબો "માડી" નાં ગાયક કોણ છે?

Answer Is: (D) દિવ્ય કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

302) ભારતમાં વિકસીત સ્વદેશી સમર એદ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ પરેક્ષણ ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (B) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) રાજ્ય માછલી "ઘોલ"નાં ક્યાં અંગનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે?

Answer Is: (C) મૂત્રાશય

Explanation:

No answer description available for this question. Let us discuss.

304) સુશ્રી આહિકા મુખર્જી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (B) ટેબલ ટેનીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) ચેસ વર્લ્ડ કપ ક્યાં યોજાઈ ગયો?

Answer Is: (B) અઝરબૈજાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) અનુ.જાતિ સમાજને સામાજિક, શૈક્ષણીક ક્ષેત્રમાં પ્રગતિ થાય તે હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

Answer Is: (C) શ્રેષ્ઠા યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

308) ક્યાં ભારતીય શહેરમાં ભારતની સૌથી મોટી સર્ક્યુલર રેલ્વે મળવા જઈ રહી છે?

Answer Is: (B) બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

309) ITF ચેમ્પિયન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) નોવાક જોકોવીચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

310) નીચેનામાંથી ગુજરાતમાં 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' નો આરંભ કોના દ્વારા કરવામાં આવ્યો?

Answer Is: (C) ગૃહમંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) તાજેતરમાં ICC વિશ્વકપ- ૨૦૨૩ માં પ્યેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણ જીત્યો?

Answer Is: (D) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) નીચેનામાંથી "નોમાડીક એલીફન્ટ" યુધ્ધાભ્યાસ ભારત અને બીજા ક્યાં દેશ સાથે કરવામાં આવે છે?

Answer Is: (A) મોંગોલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

314) INS ઈમ્ફાલનાં ક્રેસ્ટમાં કોનું ચિત્ર જોવા મળે છે?

Answer Is: (B) સાંગાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) આ વર્ષે લગભગ કેટલા ઓલિવ રીડલી કાચબાઓએ ઓડિશાનાં નદી કિનારે માળા મૂક્યા?

Answer Is: (C) ૬.૩૭ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) તાજેતરમાં વર્લ્ડ બેન્કની ૧૦૮ મી વિકાસ સમિતિ બેઠકનું આયોજન ક્યાં કયુ?

Answer Is: (B) મોરક્કો

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) તાજેતરમાં ક્યાં દેશની ક્રિકેટ ટીમનાં બે ભૂતપૂર્વ ક્રિકેટર- ક્લાઈડ બટ્સ અને જો સોલોમનનું નિધન થયુ?

Answer Is: (B) શ્રીલંકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) નીચેનામાંથી "ઓપરેશન ફ્લડ" નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે?

Answer Is: (B) દૂધ ઉત્પાદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) નીચેનામાંથી રગબી વિશ્વ કપ ૨૦૨૩ નો કિતાબ કોણે જીત્યો?

Answer Is: (B) સાઉથ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) હાલમાં કોને ફેડરએશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝ (FICCI) નાં પ્રેસિડેન્ટ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા?

Answer Is: (B) સુભ્રકાંત પાંડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી પસાર થતી નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે?

Answer Is: (C) ૧૩૧૨ કિમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

323) હાલમાં ક્યાં ભારતીય એથલીટ્સની "વર્લ્ડ એથલિટ્સ ઓફ ધ યર" તરીકે પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (C) નિરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) તાજેતરમાં "ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડીયા સમિટ-૨૦૨૩" નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

325) ગુજરાતમાં વાવનાં પ્રકારોમાં ક્યાં વાવને ત્રણ પ્રદેશદ્વાર વાળી વાવ કહે છે?

Answer Is: (A) જયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) ૩૭મી રાષ્ટ્રીય રમતનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (C) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) હાલમાં નૌસેના સ્ટાફનાં નવા ઉપપ્રમુખ કોને બનાવવામાં આવ્યા?

Answer Is: (C) દિનેશ ત્રિપાઠી

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) INTERPOL (ઈન્ટરપોલ) જનરલ એસેમ્બલીએ તેની ૯૧મી બેઠક ક્યાં દેશમાં યોજી હતી?

Answer Is: (B) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) તાજેતરમાં વિધાનસભાની ચુંટણી ગયાબાદ રાજસ્થાનનાં નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે?

Answer Is: (B) ભજનલાલ શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) તાજેતરમાં કોના માટે "સમર ડિફેન્સ સિસ્ટમ" પરિક્ષણ થઈ છે?

Answer Is: (C) ભારતીય વાયુસેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) હાલમાં ક્યાં દેશ દ્વારા ૩૩ દેશોનાં નાગરિકો માટે વિઝા આવશ્યતાને ખતમ કરી દીધા છે?

Answer Is: (C) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) નીચેનામાંથી બુસનેલ એ કોની શોધ કરી છે?

Answer Is: (D) સબમરીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) નીચેનામાંથી સૌથી વધુ મજબૂત ધાતુ ક્યુ ગણવામાં આવે છે?

Answer Is: (B) ટંગસ્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) નીચેનામાંથી હાલમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ છે?

Answer Is: (A) અનિલ ચૌહાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) નીચેનામાંથી કઈ જગ્યાએ સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (A) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) નીચેનામાંથી ઈઝરાયલે ભારતનાં નવા રાજદૂત તરીકે કોની નિયુક્તી કરી છે?

Answer Is: (A) રૂવેન અજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) વિશ્વનાં "સૌથી નાના ફેંગ્ડ દેડકા"ની પ્રજાતિ ક્યાંથી મળી આવી?

Answer Is: (A) ઈન્ડોનેશીલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) "સંગીત રત્નાકર" ની રચના કોણે કરી?

Answer Is: (A) સારંગદેવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) SDG માં (Sustainable Development Goals) ક્યો લક્ષ્યાંક સ્વાસ્થ્ય માતે છે?

Answer Is: (B) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) તાજેતરમાં INS કદમત લાંબી દુરીનાં ઓપરેશન માટે ક્યાં પહોચ્યાં છે?

Answer Is: (A) ફિલિપાઈન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

344) NISAR કેટલા વજનનો ઉપગ્રહ છે?

Answer Is: (D) ૨૮૦૦ કી.લો.

Explanation:

No answer description available for this question. Let us discuss.

345) હાલમાં કોને BBC (Board of Control for Cricket in India) નાં નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (B) સમીર શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

346) નીચેનામાંથી શંકર મુરલી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) લાંબી કુદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

347) હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ક્યાં દેશનાં ઈ-રીટેલ બજાર - ૨૦૨૮ સુધી ૧૬૦ અબજ ડોલરને પાર કરશે?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) ભારતમાં નવા રાષ્ટ્રીય હળદર બોર્ડથી ૨૦૩૦ માં નિકાસ કેટલા રૂ. થવાની સંભાવના કરવામાં આવી છે?

Answer Is: (C) ૮૩૦૦ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) નીચેનામાંથી ક્યાં દિવસે "આંતરરાષ્ટ્રીય માનવ એક્તા દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૨૦ ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) લચિત બરફૂકન જયંતિ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૪ નવેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up