ડિસેમ્બર 2023

451) "મિધીલી" નામનુ વાવાઝોડું કોના દ્વારા આપવામાં આવ્યુ?

Answer Is: (B) માલદિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

452) હાલમાં ક્યાં મંત્રાલય દ્વારા "મેરા ગાવ મેરી ઘરોહર" પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે?

Answer Is: (C) સંસ્કૃત મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

453) તાજેતરમાં ICFRE ની પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ બની છે?

Answer Is: (B) કંચન દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

454) નવેમ્બર-૨૦૨૩ માં કેટલામી વખત GST ૧.૬૦ લાખ કરોડનાં આંકડાને વટાવી ગયુ?

Answer Is: (D) છટ્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

455) તાજેતરમાં રમાયેલ FIFA અંન્ડર 17 વર્લ્ડ કપ કોણે જીત્યો છે?

Answer Is: (A) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

457) તાજેતરમાં સંજય ગઢવીનું નિધન થયુ તે ક્યાં ક્ષેત્ર સાથે સંકલાયેલ હતા?

Answer Is: (C) નિર્દેશક

Explanation:

No answer description available for this question. Let us discuss.

458) Abelmoschus Odishae નામની નવી મળી આવેલ શેની પ્રજાતી છે?

Answer Is: (B) ભીંડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

459) હાલમાં મહિલા નેતૃત્વ વાલા સ્ટાર્ટ અપની સંખ્યામાં કોણ ટોપ પર રહ્યું છે?

Answer Is: (A) બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

461) પ્રોજેક્ટ ૧૫બી અંતર્ગત તૈયાર થયેલ મિસાઈલ લડાકું જહાંજ INS સુરતનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યુ?

Answer Is: (C) મુખ્યમંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

462) નીચેનામાંથી ક્યારે "રાષ્ટ્રીય એક્તા દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૩૧ ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

463) વિશ્વનું પ્રથમ 3D મંદીર ક્યાં બનવા જઈ રહ્યુ છે?

Answer Is: (B) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

465) "વિશ્વ અંગદાન દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૩ ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

466) LCA તેજસ પોતાના પ્રથમ ક્યાં આંતરરાષ્ટ્રીય યુધ્ધાભ્યાસ માટે વિદેશ ગયુ?

Answer Is: (D) ડેઝર્ટ ફ્લેગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

467) બો લારસન કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે?

Answer Is: (B) ફૂટબોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

468) વર્લ્ડ હેલ્થ સમિટ - ૨૦૨૩ નું આયોજન ક્યાં થયુ?

Answer Is: (D) બર્લીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

469) JN.1 નામનો વાઈરસ સૌ પ્રથમ ક્યાં દેશમાં જોવા મળ્યો હતો?

Answer Is: (A) અમેરીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

470) તાજેતરમાં કોને તેમની નવલકથા 'પ્રોફેટ સોંગ' માટે 'બુકર પ્રાઈઝ-૨૦૨૩' એનાયત કરવામાં આવ્યો હતો?

Answer Is: (D) પોલ લેન્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

472) તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા "મિશન દક્ષ" ની શરૂઆત કરવામાં આવી છે?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

473) તાજેતરમાં ભારત સરકાર અને કઈ રાજ્ય સરકાર દ્વારા UNLF ની સાથે શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

Answer Is: (B) મણિપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

474) તાજેતરમાં ક્યાં દેશ દ્વારા સેવા મુક્ત કરાયેલ જહાંજને ભારતીય સેનામાં સામેલ કરશે?

Answer Is: (A) માલદિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

475) વર્ષ ૨૦૨૬ માં FIFA વિશ્વકપનું આયોજન અમેરીકા અને કેનેડા સાથે અન્ય ક્યાં કરવામાં આવશે?

Answer Is: (D) મેક્સિકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

476) અમેરીકાએ કેટલા ભારતીય વિદ્યાર્થીઓને ઓક્ટોમ્બર- થી સપ્ટેમ્બર સુધીમા વિઝા આપ્યા?

Answer Is: (A) ૧.૪૦ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

477) વર્ષ-૨૦૦૫ થી ૨૦૧૯ વચ્ચે ભારતની ઉત્સાર્જન તીવ્રતા કેટલી ઘટી છે?

Answer Is: (C) ૩૩ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

478) દિલ્હીમાં કેટલામી COP યોજાઈ હતી?

Answer Is: (A) COP8

Explanation:

No answer description available for this question. Let us discuss.

479) ૧૨મી સદીમાં બનાવેલ 'અંગકોર વાટ મંદિર' એ કોના સમયમાં બનાવ્યુ હતું?

Answer Is: (B) સૂર્ય વર્મન બીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

480) હાલમાં જેવિયર માઈલી ક્યાં દેશનાં રાષ્ટ્રપતિ બન્યા છે?

Answer Is: (A) આર્જેન્ટિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

481) સાઈગા હરણની અન્ય પ્રજાતિ ફક્ત ક્યાં એક દેશમાં જોવા મળે છે?

Answer Is: (B) મંગોલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

482) ફૂલોની કરવામાં આવતી ખેતીને વૈજ્ઞાનીક રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) ફ્લોરીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

483) "સુર્ય કિરણ" એ ભારત સાથે બીજા ક્યાં દેશ વચ્ચેની યુધ્ધાભ્યાસની દ્વીપક્ષીય કવાયત છે?

Answer Is: (A) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

484) નીચેનામાંથી 'વિહાન તલ્યા' શેની સાથે સંકલાયેલ છે?

Answer Is: (A) વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર

Explanation:

No answer description available for this question. Let us discuss.

485) દુનિયાનુ સૌથી મોટુ કોર્પોરેટ ઓફીસ ક્યાં બન્યુ છે?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

486) હાલમાં કોને ૧૩મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ જીતી છે?

Answer Is: (A) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

487) તાજેતરમાં ચર્ચિત "લીલો કાચબો" IUCN (International Union for Conservation of Nature) કઈ શ્રેણીમાં છે?

Answer Is: (A) સંવેદનશીલ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

488) નીચેનામાંથી "PACE" મિશન શા માટે છે?

Answer Is: (C) સમુદ્રનાં રંગો માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

489) તાજેતરમાં કોના દ્વારા ઓટોમેડેટ ડિજિટલ પાર્સલ લોકર્સ શરૂઆત કરવા માટે ઈન્ડિયા પોસ્ટ સાથે વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે?

Answer Is: (B) બ્યુ ડાર્ટ એક્સપ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

491) હાલમાં આવેલ એક રીપોર્ટ મુજબ ક્યાં રાજ્યનાં ૩૦ ટકા થી વધારે બાળકોને ડેંન્ગ્યુ થયો છે?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

493) તાજેતરમાં ભારતનાં ૮૪માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યુ છે?

Answer Is: (C) આર. વૈશાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

496) હાલમાં કોને પહેલો સિનિયર નેશનલ સ્કૂનર ખિતાબ જીત્યો છે?

Answer Is: (C) સૌરવ કોઠારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

497) જુનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજનાં જથ્થાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

Answer Is: (D) પનાલા ડિપોઝીટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

499) નીચેનામાંથી કોના દ્વારા વર્ષ ૨૦૨૩ નો બ્રિટીશ અકાદમી એવોર્ડ જીતવામાં આવેલ છે?

Answer Is: (D) નંદીની દાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

500) નીચેનામાંથી IMO (ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (A) લંડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up