ડિસેમ્બર 2023

551) કું. દીક્ષા ડાંગર કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) ગોલ્ફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

552) રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી દ્વારા રસયણશાસ્ત્રનાં શિક્ષક માટે નાયહોમ પ્રાઈઝ મેળવવા માટે કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (D) સવિતા લાડગે

Explanation:

No answer description available for this question. Let us discuss.

553) "બુકર પ્રાઈઝ" ક્યાં વર્ષથી આપવામાં આવે છે?

Answer Is: (A) 1969

Explanation:

No answer description available for this question. Let us discuss.

554) તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે?

Answer Is: (A) અનુમુલા રેવંત રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

555) નીચેનામાંથી "પ્રબળ દોસ્તાયક" યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં દેશ સાથે કરવામાં આવે છે?

Answer Is: (D) કઝાકીસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

556) તાજેતરમાં મધ્યપ્રદેશનાં ક્યાં ટાઈગર રિઝર્વમાં ૧૦૦૦૦ વર્ષ જૂંનૂં 'રોક પેઈન્ડિંગ' મળ્યુ છે?

Answer Is: (B) સાતપુડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

557) નીચેનામાંથી ક્યું અભ્યારણ્ય અમરેલી જિલ્લામાં આવેલ છે?

Answer Is: (D) કાળિયાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

558) ગુજરાતમાં હાલમાં કુલ કેટલા પોર્ટ છે?

Answer Is: (D) 49

Explanation:

No answer description available for this question. Let us discuss.

559) ભારત અને વિશ્વ વચ્ચેની કડી તરીકે કોણ ઓળખાય છે?

Answer Is: (D) વણજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

560) તાજેતરમાં IUCN (International Union for Conservation of Nature)એ સાઈગા કાળિયારને કઈ શ્રેણીમાં મુક્યુ છે?

Answer Is: (A) ધમકી નજીક

Explanation:

No answer description available for this question. Let us discuss.

561) તાજેતરમાં સેનાની ત્રિશક્તિ કોરનાં જવાઓએ ક્યાં ૧૨૦૦ થી વધુ પર્યટકોને બચાવ્યા હતા?

Answer Is: (C) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

562) તાજેતરમાં કઈ બેન્ક દ્વારા ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યુ?

Answer Is: (A) એક્સિસ બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

563) હાલમાં ભારતનાં વડાપ્રધાન દ્વારા ક્યાં દિવ્યાંગજનો માટે હાઈ ટેક સ્પોર્ટ્સ ટ્રેનીંગ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યુ?

Answer Is: (A) ગ્વાલિયર, મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

564) નીચેનામાંથી હાલમાં કોને કેન્દ્રીય માહીતી આયગમાં મુખ્ય માહીતી કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે?

Answer Is: (B) શ્રી હરિલાલ સામરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

565) નીચેનામાંથી કઈ નદી ડાંગ જિલ્લામાં વહેતી નથી?

Answer Is: (B) નર્મદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

566) હાલમાં ૩૬મો અખિલ ભારતીય સંતાલી લેખક મહોત્સવ ક્યાં થશે?

Answer Is: (B) બારીપદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

567) NCRB (National Crime Records Bureau)અનુસાર ભારતનું સૌથી સુરક્ષિત શહેર નીચેનામાંથી ક્યું છે?

Answer Is: (C) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

568) બુલેટ ટ્રેનનો કયો સેક્શન (ભાગ) ઓગસ્ટ-૨૦૨૩ માં શરૂ થશે?

Answer Is: (A) વાપી- બિલિમોરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

571) IMO (ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન) ની કેટલામી બેઠક યોજાઈ?

Answer Is: (D) ૩૩ મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

572) ફાદ' નામની ચિત્રકળા નીચેનામાંથી ક્યા રાજ્યમાંથી ઉદ્દભવ થયેલ ગણાય છે?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

573) ઓક્ટૉમ્બર- ૨૦૨૩ માં BRICS આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

574) હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ થી વધુ વિકેટ લેવાવાળા દુનિયાનાં આઠમાં બોલર બન્યા છે?

Answer Is: (A) નાથન લિયોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

575) વિશ્વ મૃદા દિવસ' ક્યાં દેશનાં રાજાની જન્મજયંતિએ ઉજવાય છે?

Answer Is: (C) થાઈલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

576) પ્રચંડ હેલીકોપ્ટર કેટલી ઉંચાઈએ લેન્ડ થતુ પ્રથમ એટેક હેલીકોપ્ટર છે?

Answer Is: (A) ૫૦૦૦ મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

578) હિંદી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કાઈ કૃતી માટે મળ્યો છે?

Answer Is: (A) નવલકથા

Explanation:

No answer description available for this question. Let us discuss.

579) તાજેતરમાં ક્યાં રાજ્યનાં મુખ્યમંત્રીએ "ડોરસ્ટેપ સર્વિસ" માટેની યોજના શરૂ કરી છે?

Answer Is: (B) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

581) તાજેરતમાં B20 સમિટ ઈન્ડિયા - ૨૦૨૩ નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

582) રાજથાનમાં નવા બનેલા જિલ્લામાં નીચેનામાંથી ક્યાં જિલ્લાનો સમાવેશ થાય છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

583) માઉન્ટ મેરાપી ક્યાં આવેલી છે?

Answer Is: (A) ઈન્ડોનેશીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

584) ૨૦૧૮ નો "કિંગ ભૂમિબોલ સોઈલ એવોર્ડ" ક્યાં દેશની સંસ્થાને મળ્યો છે?

Answer Is: (A) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

585) COP28 માં ક્યાં રાજયનાં "જલ જીવન હરિયાળી અભિયાન" ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

586) ક્યાં દેશમાં તાજેતરમાં રાજાશાહી પાછી લાવવા માટે દેખાવો શરૂ કરવામાં આવ્યા છે?

Answer Is: (A) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

587) તાજેતરમાં WHO એ આયુષ મંત્રાલય સાથે સહયોગ કરાર કર્યો તે કુલ કેટલામો છે?

Answer Is: (B) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

588) નીચેનામાંથી કોણે COP28 માં ગ્રીન રાઈઝીંગ પહેલ શરૂ કરી છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

589) હાલમાં ક્યાં રાજ્યનાં 'સી બકર્થોર્ન ફૂલ" ને GI TAG આપવામાં આવ્યો છે?

Answer Is: (B) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

590) આઈ.પી.એલ.૧૭ મી સીઝનમાં સૌથી મોંઘા ખેલાડીનું નામ જણાવો.

Answer Is: (B) મિચેલ સ્ટાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

591) રાજ્યમાં ૩ વર્ષમાં સિંહોએ કેટલા પ્રાણીઓનો શિકાર કર્યાનું અનુમાન સામે આવ્યુ છે ?

Answer Is: (A) ૫.૩૭ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

592) પંચમહાલમાં ગુજરાતનાં કેટલામાં વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું?

Answer Is: (D) બીજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

593) "વિશ્વ ફેફસા કેન્સર દિવસ" ક્યારે મનાવાય છે?

Answer Is: (A) ૧ ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

594) આદિતિ મહેશ્વરી' ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?

Answer Is: (B) સાહિત્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

595) તાજેતરમાં UHRD (Institute of Human Resources Development) અનુસંધાને કઈ પહેલ શરૂ કરવામાં આવી?

Answer Is: (D) હ્યુમન રાઈટ્સ ૭૫

Explanation:

No answer description available for this question. Let us discuss.

596) નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ "ચૌમુખી વાવ" આવેલી છે?

Answer Is: (B) ચોટીલા, સુરેન્દ્રનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

598) નીચેનામાંથી ક્યાં કાવ્યસંગ્રહો કવિ બોટાદકરના નથી.

Answer Is: (D) ભારેલો અગ્નિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

599) "વિશ્વ વેટલેન્ડ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

600) અંતરિક્ષ L1 પોઈન્ટ પર ગુરુત્વાકર્ષણ બળ સંબંધિત શૂં સાચું છે?

Answer Is: (D) પૃથ્વી અને સૂર્ય બન્નેનું સરખુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up