ડિસેમ્બર 2023

601) જૈવ આરક્ષીત ધરાવતુ એક માત્ર અભ્યારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે?

Answer Is: (A) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

602) નીચેનામાંથી સફરજનનો લાલ રંગ કોને આભારી છે?

Answer Is: (C) એન્થોસાયનિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

603) તાજેતરમાં ૧૭માં "રયાન આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ - ૨૦૨૩" નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

606) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રવિ કૃષી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો?

Answer Is: (D) દસક્રોઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

607) હાલમાં કઈ ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ-૨૦૨૪ માટે ક્વોલિફાય થનારી આફ્રિકા ક્ષેત્રની બીજી ટીમ બની છે?

Answer Is: (A) યુગાન્ડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

608) "રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧ ઓક્ટોમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

609) તાજેતરમાં ક્યાં ડિઝીટલ એરેસ્ટનો કિસ્સો બન્યો?

Answer Is: (A) નોઈડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

610) હાલમાં કોને 'OPEN IA" ના નવા અંતરીમ CEO બનવામાં આવ્યા છે?

Answer Is: (B) મીરા મુરાતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

611) "ઈક્વેરીન" એ ભારત સાથે બીજા ક્યાં દેશ વચ્ચેની યુધ્ધ્યાભ્યાસની દ્વીપક્ષીય કવાયત છે?

Answer Is: (A) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

612) હાલમાં ક્યાં મંત્રાલય દ્વારા "ENCORE" નામથી એક સોફ્ટવેર વિકસીત કર્યુ?

Answer Is: (A) ચુંટણી કમીશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

613) ઝાલાવાડી વિસ્તારમાં પશુ પાલકો ક્યાં પ્રકારનો એક વિશિષ્ઠ રાસ રમે છે?

Answer Is: (C) હુડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

614) નીચેનામાંથી ક્યાં રાજ્યમાં સંસ્કૃત્તિ ઉત્સવ - ૨૦૨૩ માં આયોજન કરવામાં આવશે?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

615) મહા ગંગા પક્ષી અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલ છે?

Answer Is: (A) કલ્યાણપુર, દે.દ્વારકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

616) નીચેનામાંથી શુધ્ધ પાણીનું પી.એચ. કેટલુ હોય છે?

Answer Is: (A) ૭.૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

618) નીચેનામાંથી ભારત અને રશિયા વચ્ચે ક્યું દ્વીપક્ષીય યુધ્ધઅભ્યાસ કરવામાં આવે છે?

Answer Is: (A) ઈન્દ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

619) કોપ-૨૮ ની સલાહકારી સમિતીમાં કોણ જોડાયુ?

Answer Is: (D) મુકેશ અંબાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

620) હાલમાં કોણે પહેલી વખત ૧૦૦૦ ક્યુબિટ ક્વાન્ટમ ચિપ રજુ કરી છે?

Answer Is: (C) આઈ.બી.એમ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up