ડિસેમ્બર 2023

501) ખાદી માટે કલા મહોત્સવની ઉજવણી નીચેનામાંથી કઈ જગ્યાએ થઈ હતી?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

502) નેશનલ ગેમ્સ-૨૦૨૩ માં ગુજરાતનાં સુનિલ જોલીયાએ ક્યોં મેડલ જીત્યો ?

Answer Is: (A) ગોલ્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

503) તાજેતરમાં વર્ષ-૨૦૨૩ નો "રાષ્ટ્રીય કિશોરકુમાર-૨૦૨૩" કોને આપવામાં આવ્યો?

Answer Is: (C) ધર્મેન્દ્ર દેવોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

504) પ્રોજેક્ટ ૧૫બી અંતર્ગત તૈયાર થયેલ મિસાઈલ લડાકું જહાંજનું નામ શું રાખવામાં આવ્યુ?

Answer Is: (B) INS સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

505) WHO મુજબ આસ્રેનિકનું પાણીમાં કામચલાઉ મૂલ્ય કેટલું હોય છે?

Answer Is: (A) 0.01 mg/L

Explanation:

No answer description available for this question. Let us discuss.

506) રેશનના કીડાનાં ઉછેર માટે કઈ વૈજ્ઞાનીક ખેતી કરવામાં આવે છે?

Answer Is: (B) સેરીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

507) નીચેનામાંથી ક્યો રોગ હવા દ્વારા ફેલાય છે?

Answer Is: (A) સ્વાઈન ફ્લ્યુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

508) WPL-2024 માં સૌથી મોંઘી ખેલાડી કાશવી ગૌતમ કઈ ટીમમાં રમશે?

Answer Is: (B) ગુજરાત જાયન્ટ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

509) નીચેનામાંથી કોને "રોહિણી નય્યર એવોર્ડ" થી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (C) દિનાનથ રાજપૂત

Explanation:

No answer description available for this question. Let us discuss.

511) બરાક-૮ મિસાઈલ કોની સાથે મળીને વિકસાવવામાં આવી છે?

Answer Is: (A) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

512) હાલમાં ક્યાં દેશમાં ચક્રવાત "જૈસ્પર" આવ્યુ અને હજારો લોકો પ્રભાવીત થયા હતા?

Answer Is: (A) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

513) નીચેનામાંથી કોને "રોકેટ વુમન ઓફ ઈન્ડીયા" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) રીતુલાલ સિંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

514) દુનિયામાં ભાગ્યે જ જોવા મળતુ 'વુલેસ્ટોનાઈટ' નામનું ખનીજ ગુજરાતમાં ક્યાંથી પ્રાપ્ય છે?

Answer Is: (A) પાલનપુર, બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

515) કિંગ ભૂમિબોલ સોઈલ એવોર્ડમાં કેટલા ડોલરની રાશિ મળે છે?

Answer Is: (A) ૧૫ હજાર ડોલર

Explanation:

No answer description available for this question. Let us discuss.

517) ભારતનો વૈશ્વિક સ્તરે હળદરમાં કેટલા ટકા વેપાર છે?

Answer Is: (C) ૬૨ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

518) વર્ષ-૨૦૨૩ માં ગૂગલનાં ટોપ ટ્રેડીંગ એથલીટની લીસ્ટમાં એકમાત્ર ભારતીય નીચેનામાંથી કોણ બન્યા છે?

Answer Is: (D) શુભમન લીગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

519) સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજુરી આપી છે. તે ક્યાં તાલુકામાં આવેલ છે?

Answer Is: (A) ચોર્યાસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

520) જલ શક્તિ મંત્રાલય દ્વારા "જલ ઈતિહાસ ઉત્સવ" નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (D) જહાઝ મહેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

522) નીચેનામાંથી ફ્રાન્સનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "ધ લિજિયન ઓફ ઓનર" થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) વી.આર. લલિતાબિંકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

523) નોવાક જોકોવીચનો ડેવીસ કપમાં કેટલામો વિજય થયો?

Answer Is: (D) ૨૧ મો

Explanation:

No answer description available for this question. Let us discuss.

524) ગુજરાતની રાજધાનીમાં આવેલ 'ગીફ્ટ સીટી' નો કુલ વિસ્તાર કેટલો થશે?

Answer Is: (A) ૧૪ ચો.કીમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

526) ૨૦ ઓગસ્ટે "સદ્દભાવના દિવસ" કોની યાદમાં મનાવવામાં આવે છે?

Answer Is: (B) રાજીવ ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

527) ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ક્યાં સુધીમાં વિધાનસભાની ચુંટણી કરવાનું સુચવવામાં આવ્યુ છે?

Answer Is: (A) ૩૦. સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

528) ભારતમાં PCA પ્રોગ્રામની શરૂઆત ક્યારે કરવામાં આવી?

Answer Is: (C) 1984

Explanation:

No answer description available for this question. Let us discuss.

529) "બ્રહ્યોસ" નાં વર્તમાન MD (મેનેજીંગ ડાયરેક્ટર) કોણ છે?

Answer Is: (A) અતુલ દિનકર રાણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

530) સૌથી મોટી બિલાડી (જેગુઆર) સૌથી વધુ ક્યાં જોવા મળે છે?

Answer Is: (D) દક્ષિણ અમેરીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

531) તાજેતરમાં નીચેનામાંથી કોને ફ્રાન્સનાં સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા?

Answer Is: (B) લલિતામ્બિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

532) ભારતનાં વડાપ્રધાન દ્વારા મધ્યપ્રદેશમાં કોના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યુ?

Answer Is: (A) રામભદ્રાચાર્ય મહારાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

533) નીચેનામાંથી ક્યા રાજ્યની તાજેતરમાં વિધાનસભાની ચુંટણી યોજાઈ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

534) હાલમાં ક્યાં રાજ્યનાં મુખ્યમંત્રીએ "ડોરસ્ટેપ" સેવાઓ માટે યોજના શરૂ કરી છે?

Answer Is: (B) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

535) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોની સામે સૌથી વધુ રનથી જીતીને ઈતિહાસ રચ્યો છે?

Answer Is: (C) ઈંગ્લેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

536) ક્યા દેશ દ્વારા પોતાનો પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઈટ (XPoSat) લોંન્ચ કરશે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

537) તાજેતરમાં કઈ આઈ.ટી.આઈ. એ AMRIT ટેકનોલોજી વિકસાવી છે?

Answer Is: (B) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

538) તાજેતામાં ક્યાં દેશની એન્ડિરયામેલો ગુફામાં પ્રાગઐતિહાસીક રોક આર્ટ ડ્રોઈંગ્સ મળી આવ્યા?

Answer Is: (B) મડાગાસ્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

539) "સંધ્યાક" એ કોના દ્વારા બનાવવામાં આવે જહાંજ છે?

Answer Is: (D) GRSE

Explanation:

No answer description available for this question. Let us discuss.

541) હાલમાં કોને જમ્મુ કાશ્મીર માટે યુવા વોટર જાગરૂકતા રાજદૂત નિયુક્ત કરાયા છે?

Answer Is: (B) સુરેશ રૈના

Explanation:

No answer description available for this question. Let us discuss.

542) હાલમાં FIH (Federation of International Hockey) હોકી પૂરૂષ જુનિયર વિશ્વકપ -૨૦૨૩ ક્યાં શહેરમાં આયોજીત કરાયો?

Answer Is: (C) ક્વાલાલંપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

543) એશિયાઈ સિંહોનું બીજુ ઘર તરીકે ઓળખાતુ "બરડા વન્યજીવ અભ્યારણ્ય" ક્યાં રાજ્યમાં આવેલ છે?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

544) ભારતનું ક્યું શહેર જે ભારતનું પ્રથમ વેટલેન્ડ (આદ્રભૂમિ) શહેર બનશે?

Answer Is: (A) ઉદેયપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

545) ફાઈટર પ્લેન LCA તેજસમાં ઉડ્ડાન ભરનાર ભારતનાં પ્રથમ વડપ્રધાનનું નામ જણાવો.

Answer Is: (D) નરેન્દ્રભાઈ મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

548) નીચેનામાંથી મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દ્વારા કઈ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્દઘાટન કર્યુ?

Answer Is: (B) જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

550) અભ્યાસ "BHARAT NCX 2023" નો સબંધ ક્યા ક્ષેત્ર સાથે છે?

Answer Is: (A) સાઈબર સિક્યુરીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up