એપ્રિલ 2024

51) તાજેતરમાં ભારત સરકારે કઈ તારીખથી સિટિઝનશિપ એમેન્ડમેન્ડ એક્ટ (CAA) લાગુ કર્યો?

Answer Is: (B) 11 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) તાજેતરમાં પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ પુરસ્કાર નીચેનામાંથી કોને એનાયત કરાયો ?

Answer Is: (D) ટી.એમ.કૃષ્ણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ સ્થળને ક્યું નામ આપવામાં આવ્યું છે?

Answer Is: (B) તિરંગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં નીચેનામાંથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રસિદ્ધ પુરસ્કાર કોણે જીત્યો છે?

Answer Is: (C) ડો. કાર્તિક કોમુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં નીચેનામાંથી ‘પુસા કૃષિ વિજ્ઞાન મેળો’ કયા યોજાયો હતો ?

Answer Is: (D) સિમડેગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં 150 થી વધુ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમનાર દુનિયાના 8માં અને ભારતના પ્રથમ ખેલાડી કોણ બન્યું છે?

Answer Is: (B) સુનિલ છેત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) તાજેતરમાં ચીને ભારતના ક્યાં રાજ્યના 30 સ્થળોના સ્થાનો નામ બદલાવવાની ઘોષણા કરી છે ?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી વિશ્વની પ્રથમ જેટ સ્યૂટ રેસ ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) દુબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઈલ સિસ્ટમ સાથે સંબંધિત છે ?

Answer Is: (C) અગ્નિ – 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) તાજેતરમાં ક્યા રાજ્યમાં અહોમ જનરલ લાચિત બીરકુકાનની બ્રોન્ઝ મૂર્તિનું અનાવરણ કરાયું?

Answer Is: (D) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) ‘MH 60R સીહૉક હેલિકોપ્ટર’ ક્યા કમિશન કરાયું ?

Answer Is: (C) INS ગરુડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) તાજેતરમાં FICCI મહિલા સંગઠનના અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (C) જય શ્રી દાસ વર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં નીચેનામાંથી DNPA (Digital News Publishers Association) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (C) મરિયમ મૈમન મૈથ્યુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં વિશ્વના પ્રથમ ઓમ આકારના મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં કયા રાજયના ગંગાપુરમમાં 900 વર્ષ પ્રાચીન ચાલુક્ય શિલાલેખની શોધ કરવામાં આવી છે ?

Answer Is: (C) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (D) હંસા મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) હાલમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ- ૨૦૨૪ નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (B) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) નીચેનામાંથી કેવી પન્યોર ક્યા રાજ્યનો 26મો જિલ્લો બન્યો ?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી એક ક્ષુદ્રગ્રડ (Asteroid) નું નામ રાખવામા આવ્યું છે ?

Answer Is: (D) પ્રો. જયંત મુર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ - ૨૦૨૪ નું શુભંકર શું રાખવામાં આવ્યુ હતુ?

Answer Is: (A) હિમ ચિત્તો

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) હાલમાં બનવારીલાલ પુરોહિત ક્યાં રાજ્યનાં રાજ્યપાલ હતા જેમને પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યુ?

Answer Is: (B) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) નીચેનામાંથીકયાં બંદરને ગ્રીન હાઈડ્રોજન હબમાં પરિવર્તિત કરાશે ?

Answer Is: (D) તુતિકોરિન બંદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) હાલમાં ભારતમાં કુલ કેટલી રામસાર સાઈટ આવેલી છે?

Answer Is: (D) 80

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ બનાવવામાં આવી?

Answer Is: (A) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) તાજેતરમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષના પ્રતિ ઉત્તરમાં ભારતીય નૌસેનાએ કઈ જગ્યાએ 'ઓપરેશન સંકલ્પ' શરૂ કર્યું છે ?

Answer Is: (D) હિન્દ મહાસાગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં સુરતના ક્યા વિસ્તારનું નામ ડિજિટલ વેલી રાખવામાં આવ્યું ?

Answer Is: (C) ઉત્રાણ-મોટા વરાછા

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) ઉત્તર ભારતની પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજ ક્યાં સ્થાપવામાં આવી?

Answer Is: (B) જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના પ્રથમ મહિલા સ્નાઈપર કોણ છે?

Answer Is: (B) સુમનકુમારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં કાંગો દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ બની છે?

Answer Is: (B) જુડીથ સુમિનવા તુલુકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) નાણાકીય વર્ષ 2024-25 માટે ASSOCHAM ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) સંજય નાયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) નીચેનામાંથી કઈ નદીમાં પ્રથમવાર એશિયન રિવર રાફટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું?

Answer Is: (B) સતલજ નદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) હાલમાં અનુ.૮૦ અંતર્ગત કોણે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા છે?

Answer Is: (C) સતનામ સંધૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) તાજેતરમાં નીચેનામાંથી વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ 2023માં ક્યું શહેર સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચના સ્થાને છે ?

Answer Is: (A) બેગુસરાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) નીચેનામાંથી વર્ષ-૨૦૨૪ માં કોનો સમાવેશ 'ભારતરત્ન એવોર્ડ' માટે થયો નથી?

Answer Is: (B) અનુરાગ ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) સંસદની સુરક્ષાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (B) અનુરાગ અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) DRDOએ ફેબ્રુઆરી 2024માં કઈ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતુ?

Answer Is: (B) VSHORADS

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં દીપડાની સૌથી વધુ સંખ્યા ક્યા રાજ્યમાં છે ?

Answer Is: (B) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં ક્યા રાજયે પ્રથમ જનરેટિવ AI શિક્ષકા 'Iris' લૉન્ચ કરી ?

Answer Is: (D) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) વર્ષ - ૨૦૨૪ માં નીચેનામાંથી ક્યાં ભારતીય લોકોને 'ગ્રેમી એવોર્ડ' આપવામાં આવ્યો છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી ભારતરત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા?

Answer Is: (A) ઈન્દિરા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી હાલમાં ૧૬માં નાણા આયોગનાં અધ્યક્ષ કોણ છે?

Answer Is: (C) અરવિંદ પંગડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up