એપ્રિલ 2024

151) તાજેતરમાં ૩ માર્ચ 2024માં ભારતીય બેન્ક સંઘ (IBA) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (C) MV રાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) હાલમાં ભારતનાં વડાપ્રધાન દ્વરા તાલાબિરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા ક્યાં મુકવામાં આવી?

Answer Is: (B) ઓડીશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2023નો સમાપન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) રોમ (ઈટલી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) નીચેનામાંથી ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ક્યારે મનાવાય છે ?

Answer Is: (B) 8 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામાંથી વર્ષ-૨૦૨૪ માં કોનો સમાવેશ 'ભારતરત્ન એવોર્ડ' માટે થયો નથી?

Answer Is: (A) મહેન્દ્રસિંહ ધોની

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) હાઈ પાવર્ડ પાવર કેબલ સાથે અથડામણના કારણે ક્યા રાજ્યો ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે ?

Answer Is: (B) ગુજરાત અને રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) હાલમાં ક્યાં Album દ્વારા ગ્રેમી એવોર્ડ જીતવામાં આવ્યો છે?

Answer Is: (A) This Moment

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) કઈ કંપનીએ ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનો વિકાસ કર્યો છે?

Answer Is: (D) કોલકાતા પોર્ટ ટ્રસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) BWE ની વિશ્વ રેંકિંગમાં 10 અઠવાડીયા સુધી નંબર-1 સ્થાન પર રહેનાર પ્રથમ ભારતીય જોડી કઈ બની છે?

Answer Is: (B) સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનની 'વનતારા' પહેલનો પ્રાથમિક ઉદ્દેશ શું છે?

Answer Is: (D) એનિમલ વેલ્ફેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) નીચેનામાંથી પ્રથમ વિદેશી જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે?

Answer Is: (D) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં કયા દેશો આંશિક રૂપથી યુરોપના “શેંગેન ક્ષેત્ર (Schengen Area)" માં શામિલ થયા છે ?

Answer Is: (A) બુલ્ગારીયા-રોમાનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એજન્સી (NIA)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (B) સદાનંદ વસંત દાતે

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) તાજેતરમાં કઈ સંસ્થાએ She Research Network In India (SheRNI) લૉન્ચ કર્યું?

Answer Is: (B) UGC

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) લોકપાલના નવા ન્યાયિક સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (D) રિતુરાજ અવસ્થી

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) નીચેનામાંથી 'સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગા એન્ડ નેચરોપથી'નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (A) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) નીચેનામાંથી સેલા ટનલ પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેનામાંથી ભારતના પ્રથમ FutureLABS સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ?

Answer Is: (A) તિરુવનંતપુરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) તાજેતરમાં ક્યા રાજયે પ્રથમ સરકારી માલિકીનું OTT પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ?

Answer Is: (A) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં “PM-SURAJ” પોર્ટલ લૉન્ચ કર્યું.

Answer Is: (A) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) તાજેતરમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 'જ્ઞાન પ્રતિભા એવોર્ડ' કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (A) ડો. જે એમ વ્યાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) નીચેનામાંથી “વિશ્વ વન્યજીવ દિવસ” (World Wildlife Day) ક્યારે મનાવાય છે ?

Answer Is: (A) 3 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) IIM મુંબઈ અને IIM સંબલપુરે સંયુક્તપણે કયા સ્થળે મેનેજમેન્ટ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી ?

Answer Is: (B) અંગુલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (D) દલજીતસિંહ ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (C) એ.એસ.રાજીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) તાજેતરમાં કયા દેશે ગાંજા (Cannabis) ના ઉપયોગને કાયદેસર કર્યો છે?

Answer Is: (D) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) તાજેતરમાં નીચેનામાંથી ‘રાષ્ટ્રીય બાગાયત મેળો 2024’ ક્યાં યોજાયો હતો ?

Answer Is: (A) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રષાન-૩ના વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સ્થળનું નામ ક્યું રાખવાની મંજૂરી આપી?

Answer Is: (A) સ્ટેટિયો શિવશક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) તાજેતરમાં ચૂંટણી આયોગે ક્યા રાજ્યમાં ‘મિશન-414' અભિયાન લૉન્ચ કર્યું ?

Answer Is: (D) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) તાજેતરમાં ચમેલીદેવી જૈન એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) હાલમાં કોણ ત્રીજી વખત એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલનાં અધ્યક્ષ બન્યા છે?

Answer Is: (D) જય શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) SECIએ ભારતનો સૌથી મોટો સોલર બેટરી પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં શરૂ કર્યો ?

Answer Is: (D) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) નીચેનામાંથી તાજેતરમાં "એક સમંદર મેરે અંદર" નામની પુસ્તક કોણે લખી?

Answer Is: (D) સંજીવ જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ઓડિશામાં બનનાર તાલાબિરા થર્મલ પાવર પ્રોજેક્ટમાં કેટલા યુનિટ બનાવવામાં આવશે?

Answer Is: (A) ૮૦૦ મેગાવોટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) નીચેનામાંથી ચંદ્રયાન-1 મિશનના મૂન ઈમ્પેક્ટ પ્રોબના ઈમ્પેક્ટ સ્થળને ક્યુ નામ આપવામાં આવ્યુ?

Answer Is: (D) જવાહર પોઈન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) તાજેતરમાં નાઈજર દેશમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે ?

Answer Is: (A) સીતારામ મીણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) તાજેતરમાં સરકારે કઈ સંસ્થાઓને ધ્યાને રાખી ‘મેરા પહલા વોટ દેશ કે લિયે અભિયાન શરૂ કર્યું ?

Answer Is: (A) હાયર એજ્યુ. ઈન્સ્ટિટયુશન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) તાજેતરમાં ક્યા દેશે પાર્સ-1 રિમોટ સેન્સિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો?

Answer Is: (D) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) નીચેનામાંથી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ક્યા વૈજ્ઞાનિકના નામ પરથી એસ્ટેરોઈડનું નામ રાખ્યું ?

Answer Is: (A) જયંત મૂર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) નીચેનામાંથી ક્યા દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) વિશ્વનો સૌથી મોટો સાક્ષરતા ઉત્સવ 'સાહિત્યોત્સવ' ક્યાં યોજાયો હતો?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) નીચેનામાંથી તાજેતરમાં નેશનલ કમિશન ફોર શિડયૂલ્ડ કાસ્ટ્સ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?

Answer Is: (D) કિશોર મકવાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up