એપ્રિલ 2024

201) તાજેતરમાં WTT Feeder Beirut-2 2024માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે?

Answer Is: (C) શ્રીજા અકુલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) હાલમાં નીચેનામાંથી લોકસભાની ઉપસભાપતિ કોણ છે?

Answer Is: (B) હરિવંશ નારાયણસિંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) તાજેતરમાં “દોસ્તી-16” અભ્યાસનું આયોજન કક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) તાજેતરમાં નવું નૌસેના ભવન ક્યાં બનાવવામાં આવ્યું, જે ભારતીય નૌસેનાનું વડુમથક છે ?

Answer Is: (C) દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) તાજેતરમાં 'શિગમોત્સવ 2024' નું આયોજન કયાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) નીચેનામાંથી ક્યાં એક માત્ર ખેલાડીને 'ભારતરત્ન એવોર્ડ' એનાયત કરવામાં અવ્યો છે?

Answer Is: (B) સચિન તેંડુલકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) નીચેનામાંથી "ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ- ૨૦૨૪" માં કઈ રમતને સામેલ કરવામાં આવી હતી?

Answer Is: (A) સ્કૈવ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) તાજેતરમાં નીચેનામાંથી ક્યા રાજયે વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહન યોજના લૉન્ચ કરી?

Answer Is: (D) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) તાજેતરમાં નીચેનામાંથી ફેબ્રુઆરી ૨૦૨૪ મા6 જમીન ગોટાળા બાબતે ED દ્વારા ક્યાં રાજ્યના6 મુખ્યમંત્રીની ધરપકડ કરવામા આવી હતી?

Answer Is: (C) હેમંત્ત સોરેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં મિશન પામ ઓઈલ અંતર્ગત પ્રથમ ઓઈલ પામ પ્રોસેસિંગ મિલનું ઉદ્ઘાટન કર્યું?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) તાજેતરમાં કયા શહેરમાં આવેલા ઉત્રાણ-મોટા વરાછાનું નામ “ડિજિટલ વેલી' રાખવામાં આવ્યું ?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) માર્ચ 2024માં પ્રતિષ્ઠિત "ટાઈમ્સ પાવર આઈકન 2024” નો પુરસ્કાર કોણે જીત્યો છે?

Answer Is: (B) વિજય જૈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) “PM-SURAJ” નું પૂરું નામ જણાવો :

Answer Is: (B) 'પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધાર જનકલ્યાણ' છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) હાલમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ટોપ પર કોણ રહ્યું છે?

Answer Is: (D) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) તાજેતરમાં નીચેનામાંથી એપ્રિલ 2024માં 56મી પુરુષ રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશીપ કોણે જીતી છે?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો ‘Copper Manufacturing plant’ નો આરંભ કરવામાં આવ્યો ?

Answer Is: (D) મુંદ્રા (ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટાર્ટઅપ્સ માટે ‘ઈન્વેસ્ટર ઈન્ફર્મેશન એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ' શરૂ કર્યું ?

Answer Is: (D) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up