એપ્રિલ 2024

101) ભારતની પેરાલિમ્પિક કમિટીના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા ?

Answer Is: (A) દેવેન્દ્ર ઝાઝરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) તાજેતરમાં નીચેનામાંથી 33મું સરસ્વતી સન્માન 2023 કોને એનાયત કરાયું?

Answer Is: (C) પ્રભા વર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) નીચેનામાંથી ભારતનું પ્રથમ આયુર્વેદિક કાફે 'Soma-The Ayurvedic Kitchen' ક્યાં આવેલું છે?

Answer Is: (B) દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) હાલમાં ઝારખંડનાં નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપત લીધા છે?

Answer Is: (C) ચંપઈ સોરેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવૉટર ટનલ ક્યાં શરૂ કરવામાં આવી ?

Answer Is: (A) કોલકાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) નીચેનામાંથી બ્રહ્યોસ એરોસ્પેસનાં ડેપ્યુટી સી.ઈ.ઓ. કોણ છે?

Answer Is: (B) સંજીવ જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નીચેનામાંથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અને આફ્રિકાની સૌથી મોટી મસ્જિદ ક્યાં બનાવવામાં આવી ?

Answer Is: (B) અલ્જીરીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની યજમાનીમાં પ્રથમ 'બ્લૂ ટોક્સ' બેઠકનું આયોજન ક્યા કરાયું હતું?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં નીચેનામાંથી અંધતા નિવારણ સપ્તાs (Blindness Prevention Week 2024) કયાંથી કયાં સુધી મનાવવામાં આવ્યું ?

Answer Is: (A) 1 થી 7 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) પશુપતિકુમાર પારસે કેંદ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપતા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

Answer Is: (A) કિરેન રિજિજુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) માર્ચ 2024માં બેન્ક ઓફ મહારાષ્ટ્રના નવા MD અને CEO કોણ બન્યું છે ?

Answer Is: (A) નિધુ સક્સેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) તાજેતરમાં ક્યા સ્થળે મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી હબ (MATH) લૉન્ચ કરાયું ?

Answer Is: (D) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં ભારતની સૌથી મોટી ગ્લોબલ ટેક્સટાઈલ ઈવેન્ટ ભારત ટેક્સ 2024નું આયોજન ક્યાં કરાયું હતું ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો) ના મુખ્ય મડાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (A) શેફાલી શરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં ક્યા ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન 2024 પ્રિત્ઝકર પ્રાઈઝ રિકેન યામામોટોને એનાયત કરાયું?

Answer Is: (B) આર્કિટેક્ચર ભૌતિકશાસ્ત્ર અર્થશાસ્ત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) પ્રાણીઓના જતન માટે 3,000 એકરનું વિશ્વનું સૌથી મોટું કેંદ્ર 'વનતારા' ક્યા સ્થાપવામાં આવ્યું છે?

Answer Is: (B) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) તાજેતરમાં નીચેનામાંથી T20 ક્રિકેટમાં 12,000 રન પૂર્ણ કરનારો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?

Answer Is: (A) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) નીચેનામાંથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ક્યા સ્થળે ૫મી ONGC પેશગેમ્સનું ઉદ્દઘાટન કર્યું?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) તાજેતરમાં નીચેનામાંથી ભારતના બંદર પ્રદર્શન સૂચકાંક માટે કઈ માર્ગદર્શિકા જારી કરાઈ?

Answer Is: (B) સાગર આંકલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ISROના બીજા સ્પેસપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં રમાયેલ રણજી ટ્રોફી 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની ?

Answer Is: (B) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) નીચેનામાંથી રાજસ્થાનને કઈ સમજૂતી મુજબ યમુનાનું પાણી મળવાપાત્ર થશે?

Answer Is: (C) 1988 એગ્રીમેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (A) નાયબસિંહ સૈની

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં Tu-142M ની સેના વિમાન મ્યુઝિયમનું ઉદ્દઘાટન ક્યાં કરાયું?

Answer Is: (C) કાકીનાડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) નીચેનામાંથી કોણ BCCI નાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે?

Answer Is: (A) રોજર બિન્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કર્યો?

Answer Is: (A) ગુજરાત અને આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) ભારતીય નૌકાદળના સેવામુક્ત TU-142M વિમાનની વિશેષતાવાળા ભારતના ત્રીજા વિમાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું?

Answer Is: (B) કાકીનાડા બીચ પાર્કમાં (આંધ્ર પ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) તાજેતરમાં પ્રસિદ્ધ ATP રેકિંગમાં વિશ્વના સૌથી વધુ ઉંમર વાળા ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (C) નોવાક જોકોવિચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ક્યા સ્થળે દેશના પહેલાં કૌશલ્ય ભારત કેંદ્રનું ઉદ્દઘાટન કર્યું ?

Answer Is: (A) સંબલપુર (ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) તાજેતરમાં ક્યા સ્થળે એબ્રિકલ્ચર ઈન્ટેગ્નેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતની પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન ઈંધણ સેલ ફેરીનું ઉદ્દઘાટન કર્યું?

Answer Is: (B) કોચીન (કેરળ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) શિક્ષણ મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયે 2024ની લોકસભા ચૂંટણીમાં પહેલીવારના મતદારોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ક્યું જાગૃતિ અભિયાન શરૂ કર્યું ?

Answer Is: (A) મેરા પહલા વોટ દેશ કે લિયે

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેનામાંથી ભારતનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ઓઈલ પામ પ્રોસેસિંગ યુનિટ ક્યાં આવેલું છે ?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) નીચેનામાંથી "હિમ ચિત્તા" ની સૌથી વધુ સંખ્યા ક્યાં રાજ્યમાં જોવા મળે છે?

Answer Is: (A) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં નીચેનામાંથી સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (B) ગોવિંદ ધોળકિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) ભારત સરકારે હૈતીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કયું મિશન હાથ ધર્યું છે ?

Answer Is: (B) ઓપરેશન ઈન્દ્રાવતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) તાજેતરમાં ભારતના પ્રથમ ઈનડોર એથ્લેટિક્સ અને જલીય કેંદ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (A) ભુવનેશ્વર

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં આયોજિત 'મિયામી ઓપન 2024' નો પુરુષ યુગલનો ખિતાબ કોણે જીત્યો છે?

Answer Is: (B) રોહન બોપન્ના & મૈટ એબડેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં નવા ચૂંટણી કમિશનરો તરીકે કોની નિમણૂક કરાઈ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up