કોમ્પ્યુટર પરિચય
5) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
7) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
11) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે? ( GPSC Class - 2 - 18/03/2017)
13) કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
14) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
15) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
18) કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
22) Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017 )
23) કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
27) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
32) HTML દસ્તાવેજો (Document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે. ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
39) લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
44) નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટીલીટી પ્રોગ્રામ છે જે ફાઈલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)
47) કમ્પ્યુટર માટેની “આઈસી ચીપ્સ” સામાન્ય રીતે શેની બનેલી હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
48) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Comments (0)