કોમ્પ્યુટર પરિચય
52) નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાલઈને દૂર કરી શકાય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
61) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
73) ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
74) "B" Tag સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
89) MS Power Pointમાં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
94) બિનજરૂરી મેઈલને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017 )
97) MS Word માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Comments (0)