કોમ્પ્યુટર પરિચય
214) અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યૂટર : અનુપમ અમેય (Anupam-Ameya) દ્વારા ......... વિકસાવવામાં આવ્યું છેં ( GPSC MAINS પેપર - 2 - 2016)
223) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે ક્યું સોફ્ટવેર ઉપલબ્ધ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017 )
226) ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
227) Who developed the PHP programming language ? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
231) નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017 )
232) નીચેનામાંથી 'IP' નું પૂરુ નામ શું છે ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
237) કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી, જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે. અને અનુક્રમણિકા બની શકે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
238) કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
242) ઓપન ઓફિસમાં વર્લ્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
248) વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર ક્યું હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
249) ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જૂદું પાડવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Comments (0)