કોમ્પ્યુટર પરિચય
109) કી - બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
111) નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયુ નામ આપવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
115) ઈ-મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી ક્યુ ચિન્હ મુકવામાં આવે છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
116) કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ કિલક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
124) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
136) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફટવેરનો ઉપયોગ થાય ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
146) MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફેંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Comments (0)