કોમ્પ્યુટર પરિચય
153) કમ્પ્યૂટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
157) MS Wordની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
163) પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ક્યા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
165) WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફીકલ બ્રાઉઝર ક્યું હતું ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
176) માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે ક્યું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
177) ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
179) નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
180) MS Word મા પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
183) MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
185) જાણી જોઈને કમ્પ્યૂટર વાઈરસ ફેલાવવાને ક્યો ભારતી કાયદો ગેરકાયદેસર ઠેરવે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
188) "CPU comprises of Control memory and .........nit." ખાલી જગ્યા પુરો. ( GPSC Class - 2 - 12/2/2017)
Comments (0)