Account & Auditing MCQ
6) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.
વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
8) GST ના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
(i) માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ GSTના દાયરાની બહાર છે
(ii) પેટ્રોલિયમ ક્રૂડ GST ના ક્ષેત્રની બહાર છે
(iii) નેચરલ ગેસ GST ના ક્ષેત્રની બહાર છે
(iv) તમાકુ GST ના ક્ષેત્રની બહાર છે.
23) રૂપાંતર ખર્ચને સરવાળો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.......
(i) કાચા માલની પડતર
(ii) પ્રત્યક્ષ મજુરી
(iii) પ્રત્યક્ષ ખર્ચ
(iv) કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો પરોક્ષ ખર્ચ
Comments (0)